SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરૂવંદન ભાષ્ય, કેણે કરવું ? કયારે કરવું ? કેટલીવાર કરવું ? તથા વંદનમાં અવનત (શિષ્યના પ્રણામ) કેટલા? શીર્ષનમન કેટલાં ? અને આ ગુરૂવંદન કેટલાં આવશ્યક વડે વિશુદ્ધ કરાય છે? કેટલા દેષ વડે ૨હિત કરાય છે ?, તથા કૃતિકર્મ (વંદના-વાંદણાં) શા માટે કરાય છે (દેવાય છે)? એ હું સ્વરૂપ (કાર) આ વંદન વિધિમાં કહેવાનાં છે. | પ ૬ - ભાવાર્થ-ગાથાવત સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કેઆ ભાષ્યમાં જે બાબતે કહેવાશે તે આ ૯ દ્વારનાજ ધરણથી નહિ કહેવાય, પરન્તુ આગળ બીજી રીતે કહેવાતા ૨૨ દ્વારના ધોરણથીજ કહેવાશે. આ ૯ દ્વારે પણ તે ૨૨ દ્વારમાં અન્ત તપણે કહેવાઈ જશે, જેથી આ બે ગાથાઓ તો શ્રી આવશ્યક સૂત્રમાં વર્ણવતા (ત્રીજા) વંદન આવશ્યકની (નિર્યુક્તિમાં) પ્રારંભની મુખ્ય હોવાથી અને ચાલુ પ્રકરણનાજ અવશ્ય સંબંધવાળી હેવાથી સિદ્ધાંત પરની ભક્તિ નિમિત્તે કહી છે. અવતર-પૂર્વે બે ગાથાઓમાં જે (આવશ્યક નિર્યક્તિમાં કહેલાં) ૮ દ્વાર કહ્યાં તેજ ૯ દ્વારેનું વિશેષ સ્વરૂપ સમજાવવાને માટે બીજી રીતે ૨૨ દ્વારા ગ્રંથકાર (પોતાની રચેલી)૩ગાથાઓ વડે કહે છે તે આ પ્રમાણે– ૧ એ ૯ દ્વારને સંબંધ આગળ કહેવાતા રર દ્વારમાં આ પ્રમાણે છે ૧ લું દ્વાર ૨ જું ,, ૩ જું , છું ,, ૪ થા દ્વારમાં • ૫-૬ ઠા, ૭-૮ માં, ૯ મા,, | ૫-૬-૭ મું ૧૦ મા, ૮ મું ૧૩ મા ,, ૯ મું ૧૪ મા, | (અતિ આવશ્યક નિર્યુક્તિ અનુસારે). જ (e
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy