________________
wwww
દ્વાર ર૦ મું (કાઉસ્સગના ૧૯ દેષ) એડી (તથા પાની) મેળવીને ઉભે રહે તે પ વોક, નિગડ એટલે બેડીમાં જકડેલા કેદીની માફક બે પગ પહોળા કરીને અથવા બે પગ સંકડાવીને ઉભે રહે તે ૬ નિકોષ, શબરી એટલે નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય અવયવ આગળ બે હાથ રોખીને ઉભે રહે તે વરીષ, ખલિન એટલે ઘોડાની લગામને ચેકડાની પેઠે ઘા અથવા કલ્ચરવળાને આગળ કરીને રાખે (દાંડી પાછળ રાખી ગુછો આગળ રાખે) તે ૮ જિનપિ, વધુ (વહુ) ની માફક મસ્તક નીચું રાખે તે ૯ વધુ રોષ, છે-- તિયું અને એલપટ્ટ નાભિથી ૪ અંગુલ નીચે અને જાનુ ( હીંચણ ) થી ૪ અંગુલ ઉપર રાખ જોઇએ તેને બદલે વિશેષ લાંબે રાખે તે (લંબ દીર્ઘ, ઉત્તર-ઉત્તરીય વસ્ત્ર સંબંધિ) ૧૦ અંગુત્તર કોષ, ડાંસ મચ્છર વિગેરેના ઉપદ્રવના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રીની પેઠે દદય ઢાંકી રાખે ( અર્થાત છાતી પર વસ્ત્ર એાઢી રાખે ) તે ૧૧ રતનજોષ, સાધ્વીની માફક સર્વ શરીર (મસ્તક વિના ) વવથી ઢાંકે તે ૧૨ સંતોષ, નવકારની સંખ્યા અથવા આલાવાની સંખ્યા ગણવાને આંગળી ચલાયમાન કરે ( આંગળીથી ગણે) અથવા નેત્રનાં ભવાં હલાવ્યા કરે તે ૧૩ અમિતાંગુદ્ધિ રોષ, વાયસ એટલે કાગડાની પેઠે આંખના ડોળા આમતેમ ફેરવ્યા કરે તે ૧૪ વાચર રોષ, પહે-- રેલા વચને મલિન થવાના ભય વિગેરે કારણથી સકેલી-સંકોચી રાખે તે કપિત્થ એટલે કવિઠ ફળ તુલ્ય ૧૫ પિસ્થ રોષ શરીરમાં ભૂત પ્રવેશની માફક મસ્તક ધુણાવે તે ૧૬ જિ:ખ, દોષ, મૂક ગાની પેઠે હું હું કરે તે ૧૭ વાતોષ, વાણી
એટલે મદિરા પાકે ત્યારે તેમાં થતા શબ્દની માફક બુડબુડ કરે તે ૧૮ વાહ , અને વાનરની માફક આમતેમ જોતે
૧ * શ્રાવકોને ચરવળે તથા ધોતીયું, અને મુનિને માટે એઘો તથા ચેલપટ્ટ જાણવો.
૨ કવિડ (કઠું) જેમ ગોળાકાર હોય છે, તેમ કાછોટીવાળા ભાગમાં પહેરેલા ધોતીયામાં પાટલીવાળા ભાગને નાખી ગોળ પિડો કરી બે જંઘા વચ્ચે દબાવે તે. (પ્રવક સારો માં એ દોષ પપદિકા ભયથી લખે છે. )