SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, સંપદા અન્નત્થની છે, તે બન્ને મળી ચિત્યસ્તવની એટલે કાયસર્ગ દંડકની ૮ સંપદાનાં નામ કહ્યાં તેનો ભાવાર્થ આ પ્રમાણે અરિહંત ચેઇયાણું કરેમિ કાઉસ્સગ્ગ” એ બે પદમાં કેઇ એકજ ચિત્યમાં રહેલી પ્રતિમાઓ સંબધિ કાઉસ્સગ કરવાનું અગીકાર કરેલું હોવાથી એ ૨ પદની ૧ લી ગુમ સંપા છે, ત્યાર બાદ તે કાઉસ્સગ્ન કરવાનું નિમિત્ત એટલે કાર્ય એટલે પ્રયજન વંદણવત્તિયાએથી નિરુવસગ્ગવત્તિયાર સુધીનાં ૬ પદમાં દર્શાવ્યું છે, માટે તે ૬ પદની ૨ જી નિમિત્ત સંપ છે. શ્રદ્ધાદિ વિના કરેલ કાઉસગ્ગ ઇષ્ટ સિદ્ધિવાળે થતું નથી તે કારણથી સદ્ધાએ થી કામિકાઉસ્સગ્ગ ) સુધીનાં 8 પદમાં કાઉસ્સગને હેતુ (સાધન કે જેથી કાર્યસિદ્ધિ થાય તે) દર્શાવેલ હોવાથી એ ૭ પદવાળી ૩ જી હેતુ સંપા છે. ત્યારબાદ કરેલ કાઉસ્સગ્ગ પણ આગાર વિના નિર્દોષ થઈ શક્તા નથી, માટે અન્નત્થથી હુજ મે કાઉસ્સગ્ગો’ સુધીમાં કાઉસ્સગ્નના ૬ પ્રકારના આગાર દર્શાવેલા છે, તેમાં અન્નત્થથી પિત્તમુચ્છાએ સુધીનાં ૯ પદ એકવચન વાળાં હોવાથી એ ૯ પદોની ૪ થી wવવા સંપદા છે, ત્યારબાદ સુહુમેહિંથી દિસિંચાલેહિં સુધીનાં ૩ પદ બહુવચનના પ્રયોગવાળાં હેવાથી એ ત્રણ પદોની ૫ મી વદુવચન સાર સંપર્વ છેત્યારબાદ અન્નત્થ સૂત્ર (માં કહેલા આગા)થી બહારના પણ કેટલાક આગાર અથવા આકાર એટલે કાઉસ્સગ્નમાં રાખવા યોગ્ય અથવા રહેવા યોગ્ય છૂટ. ૧ એ ૯ પદોવાળી એકવચન આચાર સંપદા પણ ૩ પ્રકારની છે, તે આ પ્રમાણે–પહેલાં ૨ પદની સન્ન કાર કંપા, ત્યારબાદનાં ૩ પદની મહાનતુવાલુ લખા, અને ત્યારબાદ ૪ પદની વહુ માત્ર દેતુ સંઘ જાણવી. એમાં પહેલી સ્વાભાવિક છે, બીજી વાયુ વિગેરેના અલ્પ વિકારવાળી છે, અને ત્રીજી વાયુ તથા અજીણદિકના મોટા વિકાર વાળી છે. (ભાષ્યાવચૂરિ). ૨ એને નિથાનાથ સંપા પણ કહી છે. (ભાષ્યાવચૂરિ) ૩ અગ્નિ આદિને ઉપદવ, પચેયિનું આડું ઉતરવું, ચોર વિગેઆગાર “એવભાઈએ હિં” એ પરવડે સૂચવીને તે સર્વ આ
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy