SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૦ મું (નમુત્યુની સંપદા). હેતુરૂ૫ છે, તથા લગુત્તરમાણુંથી લગપજજો અગરાણ સુધીના પાંચ પદમાં પહેલીજ સંપદાને સામાન્ય ઉપયોગ (= સામાન્યથી સર્વ લેકોને પરમાર્થ કરવા રૂપ સમાય) હેવાથી તે પાંચ પદની ચોથી સામાન્ય ઉપયોગ સંલા છે. તથા તા એટલે તે એટલે તે (સામાન્ય ઉપયોગ સંપદાનો હેતુ એટલે કારણ અભચદયાણુથી બોહિદયાણં સુધીના પાંચ પદમાં દર્શાવેલું હોવાથી તે પાંચ પદવાળી પાંચમી તા સંવવા એટલે હેતુ સંપદા અથવા સામાન્યપયોગ હેતુ સંપદા જાણવી. તથા પહેલી સ્તોતવ્ય સંપદાનેજ વિશેષ ઉપયોગ–પ્રોજન રૂપ અર્થ ધમ્મદયાથી ધમ્મુવિર ચાઉત ચક્રવઠ્ઠી સુધીના પાંચ પદોમાં હોવાથી એ પાંચ પદવાળી છઠ્ઠી વિજ્ઞાન સંપરા છે. તથા અરિહંત ભગવંતનું એવું કયું સ્વરુપ છે? કે જેથી તે સ્તુતિ નમસ્કાર કરવા યોગ્ય છે, તે ( સર્વજ્ઞાપણાનું ) સ્વરુપે “અપડિયથી વિઅટ્ટ ઉમાણું) સુધીના ૨ પદમાં દર્શાવ્યું છે માટે એ ૨ દિવાળી ૯ મી દવા સંપલા તે પહેલી સ્તોતવ્ય સંપદાનાજ કારણવાળી છે. તથા જિણાણુંથી મુત્તાણુમેઅગાણુ સુધીની ૪ પદવાળી ૮ મી નિનામપદ્ધ સંપદા છે, કારણ કે એ ૪ પદમાં અરિહંતનું પિતાનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ-ફળ અન્ય જીવોને પણ આપે છે એવો અર્થ છે. તથા “સવનૂણથી જીઅભયાણ સુધીના ૩ પદમાં પ્રભુની મેક્ષ અવસ્થા દર્શાવેલી હોવાથી એ ત્રણ પદ વાળી ૯ મી મોક્ષ સંપા છે, એ પ્રમાણે નમુત્યુના ૩૩પદમાં ૯ સંપદા દર્શાવી. ૧ અર્થાત પ્રભુ સામાન્યપણે સર્વ લોકને (આગળ કહેવાતો પરાર્થ– . પરમાર્થ કરવાવડે ) ઉપકારી હોવાથી લોકનાથ લોકોત્તમ ઈત્યાદિ પાંચ વિશેષણો છે, માટે એ પાંચ પદમાં પરાર્થપણું રૂપ ઉપયોગ સમાયેલો હોવાથી એ સામાન્યપયોગ સંપદા છે. ૨ આ સંપદાનું સ્વતુલ્યપરફલકત્વ” એવું બીજું નામ પણ છે. - તથા આ બે છેલ્લી સંપદાઓ પહેલી સ્તોતવ્ય સંપદાના સંબંધવાળી ગ્રંથમાં જે તે સ્પષ્ટ અક્ષરોથી કહી નથી તો પણ ભાવાર્થથી બીજી આદિ સંપદાઓવત એ બે સંપદાઓ પણ પહેલી સંપદાના કારણ આદિ સંબંધ વાળી સંભવે છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy