SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૬ (પ્રસંગે ૪ અભક્ષ્ય વિગઈ.) ર૩૩ અવતરણ–ર૯ મી ગાથામાં દુ ભક્ષ્ય વિગઈ અને ૪ અને ભક્ષ્ય વિગઈ અને તેના ઉત્તરભેદ નામવિના સંખ્યામાત્રથી દશાવીને ત્યારબાદ ૩૦ થી ૪૦ ગાથા સુધીમાં ૬ ભક્ષ્ય વિગઈનું સ્વરુપ તેના ૩૦ વિયાતાં આદિ સહિત સવિસ્તરપણે દર્શાવ્યું, તેથી હવે બાકી રહેલી ૪ અભક્ષ્ય વિગઈનું સ્વરુપ ( તેના નામ અને તેના ઉત્તરભેદ સહિત ) આ ગાથામાં દર્શાવાય છે-- कुत्तिय-मच्छिय-भामर, महुँ तिहा कट्ट पिट्ठ मज दुहा जल-थल-खगमंस तिहा,घयव्व मरकण चउअभरका४१ | શબ્દાર્થ – રિચ-કેતિક, કુંતાનું, બ- 1 ૪=જલચરનું ગતરાનું સ્થલચરનું મચ=માક્ષિક, માખીઓનું રવ=પક્ષીનું મામ=ભ્રમર, ભમરીઓનું મર=માંસ =કાષ્ઠની, વનસ્પતિની થયર=ધીની પેઠે fપટ્ટ પિષ્ટ, લેટની મ==મધ, મદિરા, દારૂ કરવા માટે સિદ્ધાન્તોમાં જે પ્રમાણે કહ્યું છે તે ગાથાઓનો ભાવાર્થ આ પ્રમાણે– “પરંતુ અહિં વિશેષ એ છે કે-નીવિયાતને ઉપભોગ પણ કારષ્ણુની અપેક્ષાવાળે છે, અને ઉત્કૃષ્ટ દ્રવ્યોનો ઉપભોગ તો વિશેષથી ન કરવા યોગ્ય જાણવો છે ૧ | નીવિયાતને પ્રાપ્ત થયેલી વિગઈનો પરિભેગ અસાધુને યુક્ત છે, પરંતુ ઇન્દ્રિયનો વિજય કરનાર સાધુને વિગઈના ત્યાગવાળા આહારને વિષે તે વિગઈનો (નીવિયાતાં વિગેરેને) પરિભોગ યુક્ત નથી ! ૨ છે. વળી જે સાધુ વિગઈઓનો ત્યાગ કરીને સ્નિગ્ધ અને મધુર રસવાળાં ઉત્કૃષ્ટ દ્રવ્યો ( =નીવિયાતાં વગેરે) ખાય, તે તપનું કર્મનિર્જરાપ ફળ અતિ તુચ્છ જાણવું. | ૩ સંયમધર્મમાં મંદ એવા કેટલાએ (ઘણાએ) સાધુઓ દેખાય છે કે જેઓએ જે (આહારાદિ સંબંધિ ) પચ્ચખાણ કર્યું છે, તે પચ્ચ૦ માં કારણે સેવવા યોગ્ય તે
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy