SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (ગુરૂવંદન ભાષ્યને ઉપસંહાર) ૧૫૮ ઉથયેગવાળા સાધુઓ અને પૂર્વ ભવનાં (માં) એકઠાં કરેલાં અનન્ત કર્મોને ખપાવે છે (એટલે મેક્ષપદ પામે છે) ૪૦ ભાવાર્થ-ગાથાર્થને અનુસાર જાણો, પરંતુ આ ગાથામાં વિશેષ તાત્પર્ય એ છે કે–સાધુ પિતાની સર્વ ક્રિયામાં ચાહે તે કુશળ અને ઉપયોગવાળે હોય તે પણ ગુરુવંદન વિધિપૂર્વક ન કરતે હેય તે તે (ગુરુના વિનયમાં અનાદરવાળ) સાધુ કર્મની નિર્જ કરી મુક્તિપદ ન પામી શકે, માટે ક્રિયાવંત સાધુએ પણ ગુરુ મહારાજને વિનય કરવામાં અનાદરવાળા ન થવું, એ ઉપદેશ છે. ' ગવતરણ હવે આ છેલ્લી ગાથાવડે ગુરૂવંદન ભાગી સમાપ્તિ થાય છે, ત્યાં એ ભાષ્યના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ પિતાના મતિદોષથી અજાણતાં થઈ ગયેલી (રહી ગયેલી ) કેઈ ભૂલચૂકને માટે પિતાની લઘુતા દર્શાવી શ્રી ગીતાર્થોને તે ભૂલ સુધારી લેવા વિજ્ઞપ્તિ કરે છેअप्पमइभव्वबोह-त्थ भासियं विवरियं च जमिहमए। तं सोहंतु गियत्था, अणभिनिवेसी अमच्छरिणो ४१ ૧ શ્રી સિદ્ધાન્તમાં કહ્યું છે કે-રંગપvi મંતે વો કિંગઝિમ? गोअमा ! अठुकम्मपगडीओ निविडबंधणबद्धाओ सिढिलबंधण વશો ? ઈત્યાદિ આલાપકને અર્થ આ પ્રમાણે–– હે ભગવંત ! ગુરૂવંદન વડે જીવ શું (લાભ) ઉપાર્જન કરે ? ઉત્તરહે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ જે ગાઢ બંધનથી બંધાયેલી હોય તેને શિથિલ બંધનથી બંધાયેલી (=શિથિલ) કરે, દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તેને અલ્પકાળની સ્થિતિવાળી કરે, તીવ્ર રસવાળી હોય તેને મંદરસવાળી કરે, ઘણા પ્રદેશસમૂહવાળી હોય તેને અલ્પપ્રદેશ સમૂહવાળી કરે, અને આ અનાદિ અનન્ત સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ ન કરે અને તેને પાર પામે. (બીજા આલાપકનો અર્થ --) તથા વંદનવડે નીચગોત્ર કર્મ ખપાવે, અને ઉચ્ચગોત્રકર્મ બાંધે, તેમજ સૌભાગ્યવાળુ અપ્રતિહત એવું (શ્રી જિનેન્દ્રની ) આજ્ઞાનું ફળ (મુક્તિપદ ) પામે. –ઇતિ ધર્મ સંગ્રહ વૃત્તિ).
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy