SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ગુરૂવદન ભાષ્ય. માવાય—પ્રભાતનું પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કોઈ વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે આ ગાથામાં દર્શાવેલા વિધિ પ્રમાણે બૃહત્ ગુરુવંદન તેા અવશ્ય કરવું જોઈએ, એ બૃહત્ ગુરુવંદન તે ઘુપ્રતિમા ગણાય છે. તે સવારના બૃહત્ ગરૂવદનનેા (એટલે લધુ પ્રતિક્રમણના ) વિધિ રસક્ષેપમાં આ પ્રમાણે ? યિાદય--ગુરુ પાસે ઇરિયાવહિય પડિઝમી પતે લાગસ કહેવા, ૨ જીભુમિનુનુમિળનો જાડHT--ત્યારબાદ રાત્રે રાગથી આવેલ તે ( સ્ત્રીગમનાદિક ) કુસ્વપ્ન, અને દ્વેષથી આવ્યાં હાય તે દુઃસ્વપ્નનેા દાષ ટાળવા માટે ૪ લેગસ્સના કાઉસ્સગ કરવા તે કુસુમિણ દુસુમિણના કાઉસ્સગ્ગ જાણવા. રૂ ચૈત્યવંદન—ત્યારબાદ ચૈત્યવં૦ ના આદેશ માગી જગચિ'તામણી ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું, ૪ મુદ્દપત્તિ—ત્યારબાદ ખમાસમણ પૂર્વક આદેશમાગી હેાપત્તિ પડિલેહવી. ૬ ચંદ્—ત્યારબાદ એ વાર દ્વાદશાવવંદન કરવું. ૬ જ્ઞાહોરના—ત્યારબાદ આદેશ માગી રાઈય આલેાયણા કવી. (= ઇચ્છા॰ સ૦ ભ૦ રાઇય. આલાઉ ? ઇચ્છ આલાએમિ જો મે રાઈઆ ” ઇત્યાદિ કહેવું, ) અહિં એજ ઘુ પ્રતિશ્રમળ સૂત્ર છે. ૭ ચંદ્—ત્યારબાદ પુનઃ એ વાર દ્વાદશાવર્ત વંદન કરવું, ૮ વામળા--ત્યારબાદ રાઇય ભુદ્ધિએ ખામવા. ૬ ચંદ્રન—ત્યારષાદ પુનઃ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૨૦ સંવx ( =ચરાળ )--ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચખાણ લેવું. ૧ આ ॰ ગુરૂવંદનની અપેક્ષાએ દ્વાદશાવતા વંદન તે અહિં` લઘુ ગુરૂવંદન જાણવું. ૨ ક્રમશઃ વિશેષ વિધિ ગુરૂ વિગેરે પાસે શીખવાથી જાણી શકાય.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy