SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૯ મું (શિષ્યનાં ૬ વંદનાસ્થાન) ૧૪૫ માવા-પ્રથમ “છામિ મસમો વફ કાળિકા ઇ નિમિg એ પાંચ પદ બોલવાથી શિષ્ય ગુરૂને પિતાની વંદના કરવાની ઇચ્છા-અભિલાષા દર્શાવી, માટે છે એ શિષ્યનું પહેલું વંદનસ્થાન કહેવાય. પહેલા સ્થાનમાં જણાવ્યું કે હું વંદન કરવા આવ્યો છું માટે અણુનાદ મિયા=હે ભગવંત મને મિતાવગ્રહમાં (પ્રવેશ કરવાની) અનુજ્ઞા આપે ( =આજ્ઞા આપે) એ ત્રણ પદ વડે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગી તે કામ એ શિષ્યનું બીજું વંદનાસ્થાન ગણાય, ત્યારબાદ નિtfથી વાતો સુધીનાં બાર પદ બોલવા વડે શિષ્ય ગુરુને વંદના કરવા પૂર્વક અવ્યાબાધા-સુખશાતા પૂછી તે વ્યાવધ નામનું ત્રીજું વંદનાસ્થાન જાણવું ત્યારબાદ જ સત્તા મે ” એ બે પદવડે એ હે ભગવંત! આપની વત્તાસંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછવું તે યાત્રા નામનું ચોથું વંદનાસ્થાન જાણવું ત્યારબાદ નવનિં મે એ ૩ પરવડે શિષ્ય ગુરુની યાપન એટલે શરીરની સમાધિ (સુખરૂપતા) પૂછી છે, માટે થાપના ( દેહસમાધિ) એ પાંચમું વંદન સ્થાન જાણવું ત્યારબાદ રામેfમ મારો ફેવરિત વર્ષ એ ચાર પદ વડે શિષ્ય પોતાના તે દિવસે થયેલા અપરાધને (સામાન્યથી) ખમાવે છે, માટે સાધક્ષમાપના એ શિષ્યનું છ વંદનાસ્થાન જાણવું. (ત્યારપછીના પાઠમાં વિશેષ પ્રકારના અપરાધ ખમાવે છે પરન્તુ તે ક્ષમાપના કોઈ પણ સ્થાનમાં ગણાયેલી નથી), પ્રશ્ન–અવ્યાબાધ, યાત્રા અને યાપના એ ત્રણમાં પરસ્પર શું તફાવત છે? ઉત્તર–ખડ્યાદિના અભિઘાતથી થયેલ વ્યાબાધા એટલે પીડા તે દ્રવ્યવ્યાબાધા, અને મિથ્યાત્વાદિ (શલ્ય)થી થતી પીડા તે ભાવવ્યાબાધા તે બનેને અભાવ તે અહિં વ્યવસ્થા ૧ મિત=ગુના દેહપ્રમાણુવાળો એટલે યા હાથ પ્રમાણને સવપ્રદં= ચારે દિશાને ક્ષેત્રભાગ તે મિતાવગ્રહ. ૧૦
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy