________________
૩૯
પ્રંમ પૂજા ખડુ-ભેદ સુણીને, સુખદાયક શુભ-કરણી, ૨ વિક–જીવ કરશે, તે લેશે આનંદ-ધન-પદ-ધરણી. રે ૩૦ ૮ ૧૦. શ્રી-શીતલ-નાથ-જિન-સ્તવન.
[ રાગ-ધન્યાશ્રી: ગૌડ: માંગલિક-માલા ગુહ વિશાલા–એ દેશો.] શીતલ-જિન-પતિ લલિત-ત્રિ-ભંગી: વિવિધ ભંગી મન માહે૨ કરુણુા-કામલતા;તીક્ષણુતા: ઉદાસીનતાઃ સાહે. ૨ શીત૦ ૧ સવ*-જંતુ-હિત-કરણી કરુણુા. કમ-વિદ્વારણ તીક્ષણુ. રે હાના-5ઽદાન રહિત-પરિણામી: ઉદાસીનતા વીક્ષણ.રે શી ૨ પર દુઃખ-છેદન-ઈચ્છા કરુણાઃ તીક્ષણુ પર-દુઃખ રીઝે, ૨ ઉદાસીનતા ઉભય-વિલક્ષણઃ એક ઠામે કેમ સીઝે? રે શી૦ ૩ અભય-દાન: મલ-ક્ષય કરુણા: તીક્ષણુતા ગુણ-ભાવે. ૨ પ્રેરક-વિષ્ણુ-કૃત ઉદાસીનતાઃ ઇમ વિાષ મતિ નાવે.રે શી૦૪ શક્તિઃ વ્યકિતઃ ત્રિ-ભુવન-પ્રભુતાઃ નિગ્રન્થતાઃ સ ંચેાગે, ૨ યાગી: લાગીઃ વક્તા: મૌનીઃ અનુપયેાગી: ઉપયેગે.૨ શીપ ઇત્યાદિક બહુ ભંગા ત્રિ-ભંગી, ચમત્કાર ચિત્ત દેતી. ૨ અરિજ-કારી: ચિત્ર-વિચિત્રાઃ આનન્દ-ધન-પ૪ લેતી, રે શી૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ-જિન-સ્તવન. રાગ-ગૌરી: અહે। મતવાલે સાજના ! એ દેશી. ] શ્રી-શ્રેયાંસ જિન અતર જામીઃ આતમ-રામી: નામીઃ ૨ અધ્યાતમ-મત પૂરણ પામીઃ સહજ-મુગતિ-ગતિ–ગામી. ૨ ૧ સયલ-સંસારી ઇન્દ્રિય-શમી મુનિ-ગણુ આતમ-રામી, ૨ મુખ્યપણે જે આતમ-રામી, તે કેવલ નિષ્કામી,રે શ્રી-શ્રે૨ નિજ-સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહીએ. રે જે કરિયા કરી ચઉ-ગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ. ૨૩