________________
તુજ મુજ અન્તર-અન્તર ભાંજશે, રે વાજશે મંગલ-તુર. જીવ સરેવર અતિશયવાધશે, આનંદ-ઘન-રસ-પૂર.પદ્મપ્રભ૦૬
૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. " [ રાગ-સારંગઃ તથા મલ્હાર લલનાની દેશી. ]
શ્રી-સુપાસ-જિન વંદીયે. સુખ-સંપત્તિને હેતુ: લલના . શાન્ત-સુધારસ-જલનિધિ ભવ-સાગરમાંહે સેતુ લલના
-
શ્રી સુપાસ. ૧ સાત-મહા-ભય ટાલતે સપ્તમ-જિન-વર-દેવ. લ. સા-વધાન-મનસા કરી, ધારો જિન-ડપદ–સેવ.લ૦ શ્રી–સુરા ૨ શિવ શંકરઃ જગદીશ્વરઃ ચિદાનંદ ભગવાન લ૦ જિન અરિહા તીર્થ કરઃ જ્યોતિ સ્વ-રૂપઃ અસમાનઃ લ૦
શ્રી-સુ ૩ અલખ નિર-ડજનઃ વચ્છઃ સકલ-જમ્નવિશરામ: ૧૦ અભય-દાન દાતા સદાઃ પૂરણ આતમ-રામલ૦ શ્રી-સુર ૪ વીતરાગ: મદ-કલ્પના-તિ-અરતિ-ભય-રોગ-૧૦ નિદ્રા-તંદ્રા-જુદશા-રહિત અબાધિતગઃ લ૦ શ્રી-સુર ૫ પરમ-પુરુષ: પરમSSતમા પરમેશ્વરઃ પરધાન, લ૦ પરમ-પહા-ડરથઃ પરમેષ્ઠી પરમ-દેવઃ પરમાનઃ લ૦ શ્રી–સુટ ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ: હૃષિકેશ જગનાથઃ લ૦ અઘ-હરઃ અમોચનઃ ધણ મુક્તિ પરમ-પદ-સાથલ શ્રી-સુ૨૭ એમ અનેક અભિધા ધરે અનુભવ-ગમ્ય-વિચાર. લ૦ જે જાણે, તેહને કરે, આનંદઘન અવતાર. લ૦ શ્રી સુવ૮