________________
ભરત-વાયઃ
આલંબન સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભાગે. રે અક્ષય-દશન-જ્ઞાન-વૈરાગ્યે
આનંદ-ધન-પ્રભુ જાગે. રે વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માગુ. રે મિથ્યા માહ તિમિર ભય લાગ્યું. જિત નગારું વાગ્યું. રે [વિશ્વભરમાં દિવ્ય વાદ્યો વાગે છે. ]
અનાદિ કાળની પર-પણિતિ ભાગી જાય છે. અનેક આલબના લઇ તેને ભગાડવાના ઉપાયે લીધા હતા, તે સઘળા કામ ચલાઉ હતા, તે અથા છુટી જાય છે.
સ્વ-પરમાનદમાં આત્મા લીન થાય છે. જિત-નગરાં ગાજી ઉઠે છે. મંગળ ગીત ગવાય છે. આના જેવા જગતમાં કન્યા મહાત્સવ હાઈ શકે?
વિશ્વભરમાં ચેતના સ્ફુરતી ભાસે છે. ત્યાં ગયા પછી આત્મા જડ બની જતા નથી. પણ મહાચેતનરૂપે સદા જાગ્રત હે છે. એક ક્ષણુ પણ અનંતકાળ સુધીમાં એ જાગતી ઢીલી થતી નથી. નહીતરતો પાછી પર-પરિણતિ કયાં? ચાંટી મેસે. દનઃ જ્ઞાનઃ ચારિત્ર: તપઃ વીયઃ વિગેરે અનંત ગુણા ઝળકી ઉઠે છે. માટે આનંદઘન રૂપ પ્રભુ સદા જાગતા જ