________________
૨૮૫
પરમાત્મ સ્વરૂપ તીર્થંકર પરમાત્માઓનું આલંબન લઈ પતે કઈ વિકાસ ભૂમિકાઓ ઉપર ચડીને પરમાત્માભાવ પામી શકે ? ”
૨. આવી જિજ્ઞાસાવાળો આત્મા આ સ્તવનેના પ્રભુ સન્મુખના પાઠથી જે અનન્યલાભ ઉઠાવી શકે, તે લાભ બીજા ઉતરતી કક્ષાના જીવ ન ઉઠાવી શકે, એ સ્વાભાવિક છે. [ આ પ્રભુની સ્તવન કરનારની વિશિષ્ટ યોગ્યતા વિષે શ્રીમદ હરિભસૂરિ વિરચિત લલિત વિસ્તરને પ્રાથમિક ભાગ-પ્રસ્તાવના–જેવી.]
૩. છતાં, જૈન શાસ્ત્રોક્ત વિશાળ આત્મ વિકાસને કમ પદ્ધતિસર સમજાવવાને આ બસો કડી એટલે સમુદ્રને વાટકીમાં સમાવવા બરાબર થાય. વિશેષમાં, પ્રત્યેક વિકાસ ભૂમિકાના વિશિષ્ટ ખાસ મુદ્દાઓને એવી ખૂબીથી સમાવ્યા છે, કે-પ્રથમના પ્રીતિગ નામના પગથિયાથી માંડીને કેક છેવટના શિલેશીકરણ સુધીના પગથિયા સુધી સાધકની નજર ફરી વળે, અને તેમાંના મુખ્ય મુખ્ય પ્રતીકો પકડી પાડી, પોતે ઈછે, તે ઉપર ઉપરના પગથિયાને આદર્શ રાખીને શક્તિ પ્રમાણે કઈ પણ આત્મા પિતાને આ કાળે પણ યથાયોગ્ય વિશિષ્ટ પગથિયા સુધી આ ભવમાં પણ લઈ જઈ શકે, તેવી મનેદશા જાગૃત્ કરવા સુધી આ સ્તવનેને પાઠ સાધકને લઈ જવાને સમર્થ થઈ શકે તે છે.
સાધકને માટે આ સ્તવન ગાવંચકા કિયાવંચકઃ અને અવાંતર તથા પરંપરાએ ફલાવંચકોગઃ રૂ૫ બની શકે, તેવી ગોઠવણવાળા છે. વળી, ઈચ્છાગઃ
હશીકરણ, માતા અને વિધાનસભા