________________
૨૫૨
1 એક વીર્ય કામભોગી બનાવે છે, જે બીજું વીર્ય સંસાર ભેગાવે છે. ૩ જું વીર્ય આત્માને અમેગી બનાવી મુક્ત અને સ્થિર–નકર બનાવે છે.
વીર પણું તે આતમ-ઠાણે.”
જાણ્યું તુમચી વાયે રે. ધ્યાન-વિનાણે શક્તિ-પ્રમાણે નિજ ધ્રુવ–પદ પહિચાણે. રે વી. ૬
[ વીરપણું વીરતા, શૌર્ય. આતમ-ઠાણે આત્મામાં છે, આત્મ-સ્થાનની વસ્તુ છે. તુમચી તમારી. વાગ્યે વાણુ વડે, ઉપદેશ વડે. ધ્યાન-વિજ્ઞાણે ધ્યાનના વિજ્ઞાન વડે, ધ્યાનના શાસ્ત્રીય જ્ઞાનવડે શકિત-પ્રમાણે=પતાની જેવી શક્તિ, પિતાની શક્તિને જેટલો વિકાસ. તે પ્રમાણે નિજ-ધ્રુવપદ-પેતાની સ્થિરતા, ધ્રુવતા, સ્થિર૫૮, વીર્યનું માળ. પહિચાણે જાણી શકે છે. ઓળખી શકે છે.]
વીરપણાનું પ્રયોજક પ્રેરક-વીર્યનું ખરૂં મૂળ સ્થાન તો આત્મા જ છે.” આ વાતની ખબર આપના શિવાય કઈ પણ વિદ્વાને જગતને આપી નથી. આ વાત જગત આપની વાણીથી–ઉપદેશથી–જ જાણી શકેલ છે. જેમ જેમ ધ્યાનમાં શાસ્ત્રીય વિજ્ઞાનનો આધાર લઈને, પોતાની શકિત પ્રમાણે આત્મા આગળ વધે છે, તેમ તેમ પોતાના આત્મામાં કેટલી ધ્રુવતાસ્થિરતા–વીય–સામર્થ–પ્રાપ્ત થયેલ છે તે પોતાના સ્થાનના જ્ઞાનથી જીવ ઓળખી શકે છે.