________________
૧૩૫
સામર્થ્ય યોગ ૮મા અપૂર્વકરણ ગુણસ્થાનકથી પ્રાપ્ત થાય છે, તેના બે ભેદ છે – ધર્મસન્યાસ સામર્થ્યાગઃ અને ચગસન્યાસ સામર્થ્યાગ પહેલો ભેદઃ આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. અને બીજોઃ ૧૩માં ગુણસ્થાનકના અંતથી ચૌદમાના અંત સુધી હોય છે.
ધર્મ સન્યાસ એટલે ૭ મા ગુણઠાણા સુધી કરવાના ધાર્મિક ક્રિયા-અનુષ્ઠાનનો ત્યાગ. કેમકે પછી આઠમે ગુણસ્થાનકે ઉપશમ કે ક્ષપક એ બેમાંથી કોઈપણ એક શ્રેણિ માંડવાની પૂર્વ તૈયારી કરવાની હોય છે. તેથી બીજા અનુઠાને કરવાના નથી હોતા.
યોગસન્યાસ-ગનિરોધ-મન વચન કાયાના યોગોને ત્યાગ કરવાની શરૂઆત, ૧૩માં ગુણસ્થાનકના અંતથી થાય છે.
૧ ગાવંચક વેગ ૧ ઈચ્છા વેગ ૨ ક્રિયા અવંચક ગ ર શાસ્ત્રી મેગ ૩ ફળ અવંચક વેગ ૩ સામર્થ્ય યોગ
આ બનેય રીતે આત્માનો વિકાસ થાય છે. જુદા જુદા જીવોની અપેક્ષાએ આ બન્નેય માર્ગની મુખ્યતાએ આત્મવિકાસ થાય છે. એક રીતમાં બીજીને અને બીજીમાં પહેલી રીતનો સમાવેશ થાય છે.
કઈ જીવ ગુરુ મહારાજની મદદથી સફળ ધર્માનુષ્ઠાને