________________
૧ર૧
સુનિ-જન-મુનિઓને વર્ગ. માનસહંસ=માનસ સવરના હંસ જેવા. રેહણુચળ પર્વતમાં રત્ન પાકે છે. માન સરોવરમાં હંસે વિકસે છે. ]
નિર્મળ ગુણરૂપી રત્નોના રેહણાચળ પર્વત જેવા અને માનસ સરોવરના હંસ જેવા મુનિગણ છે. તેઓની સાથે સંબંધ ધરાવતી નગરીઃ વેળા ઘડી: માતા પિતા: કુળ અને વંશએ સર્વને ધન્યવાદ છે. જેઓ આત્માના પરમ નિધાનરૂપ સાચા ધર્મને વરેલા છે, એટલી હદ સુધીની પવિત્રતાને પણ વરેલા છે, અને આપના ચરણકમળની સેવાને પામેલા છે. તથા આપની સાથે એક તાન પ્રીતિ જોડી રહ્યા હોય છે. તેઓ ખરા ધાર્મિક છે, તેઓ જ ધર્મ રૂપી રત્નના ખરા ઝવેરી અને વેપારી છે. તે ઉત્તમ ખજાના સમાન છે, માટે તેઓને ધન્ય! ધન્ય !! ૭ મન-મધુ-કરકવર કરજેડી કહે –
પદ-ક-જનિકટ નિવાસઃ જિનેશ્વર ! ઘનનામિ આનંદઘન ! સાંભળો
એ સેવક અરદાસ. જિનેશ્વરે! ધર્મ૮ | મન-મધુ-કરવર શ્રેષ્ઠ મનરૂપી ભમરે પદકજ-ચરણરૂપી કમળ. કન્નપાણી. જsઉત્પન્ન થાય ક-જs પાણીમાં ઉત્પન્ન થતું કમળ નિકટ-પાસે, નિવાસઃવસવાટ ઘનનામિ પરમાત્મરૂપ નામધારી, અરદાસ અરજીવિનંતિ.]
હે ઘનનામી ! આનંદઘન !—આનંદના ભંડારરૂપી