SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ દર્શન: જ્ઞાન: ૬-ભેદ–ચેતના. વસ્તુ–ગ્રહણ–વ્યાપારા રે. વાસુ ૨ [ અભેદ=પદાના સામાન્ય ધર્મ, સગ્રાહકે=જાણુ નાર, ભેદુ=પદાર્થના વિશેષ ધમ, ભેદ-ગ્રાહ=વિશેષ ધમ જાણનાર. દુ-ભેદ=બે ભેદવાળી. વસ્તુ-ગ્રહણવ્યાપાર= વસ્તુનું જ્ઞાન કરવાના પ્રયત્ન-ઉપયાગ. ] ૧ દરેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ એમ બે ધમ હાય છે, તેમાંથી “આ કાઈ માસ છે.” એવી રીતના સામાન્ય ધર્મને અભેદથી-નામવાર ભેદવેના–જાણનાર જ્ઞાનશક્તિ, તે નિરાકાર આત્મા. ૨. ભેદ એટલે, આ વિમળસેન નામને માણસ છે.” એવી રીતે વિશેષ ધર્મને જાણનાર જ્ઞાનશક્તિ,તે સાકાર આત્મા. ૩. વસ્તુનું જ્ઞાન કરવાના પ્રયત્નમાં શક્તિરૂપ દનઃ અને જ્ઞાનઃ એ બે પ્રકારે ચેતનાવાળો આત્મા હેાવાથી, આત્મા સચેતન પણ કહેવાય છે. ૨ કર્તા પરિણામી. પરિણામાકર્મ જે જીવે કરિયે રે અનેક રૂપ નય વાદે નિયતે નર અનુસરિયે. રે એક વાસુ ૩ [ કર્તા=કરનાર. પરિણામી=પરિણમનાર, પરિણામ પામનાર, પરિણામેા=પરિણામ-રૂપાંતરો. કૅમ =જીવથી જે કરાય તે. નિયતે–ચાસ, નિયતે–નયવાદ–ચાસ નયવાદની અપેક્ષાઓને. નર=આત્મા. અનુસરિયે-પદ્ધતિસર જ્ઞાન કરીયે. 1
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy