SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ સખિ ૦૬ ક્રિયા-અવંચક તિમ સહી, સિખ૰ ફલ-અવચક જોય. [લહી=મેળવી. ચાગ-અ-વ ચ=ગુરુના યોગ પ્રાપ્તિથી રહિત ન હેાય, તે. ક્રિયા-અ-વંચક-શાસ્ત્રોક્ત ધાર્મિક અનુષ્ઠાન કરનાર. સહીની. ફળ-અવચકક્રિયા પ્રમાણે ફળ પામનાર, જોય=જોવા. 1 સમ્યગ દર્શન પ્રાપ્ત થયું છે, એટલે— એમ, અનુક્રમે પવિત્ર સાધુ અને તેનીકિત મળે, એટલે ચેાગાવચક થવાય તથા ક્રિયા અવચ પણ થાય, તેથી ચોકકસ તેજ પ્રકારે ફળાવચકપણુ પણ જોઈ શકાશે—પ્રાપ્ત થશે. પ્રેરક અવસર જિન-વરુ સખિ મેાહનીય ક્ષય જાય. સખિ કામિત-પૂરણ-સુર-તરુ ખિ॰ આનદ-ધન-પ્રભુ-પાય. સખિ॰ ચં॰ ૭ [ પ્રેર=પ્રેરણા કરનાર. અવસરે=ખરે વખતે. માહનીય=મેાહનીય કમ ક્ષય જાય=ક્ષય પામે. કામિત=ઇચ્છિત. પૂરણુ=પૂરવામાં. સુર તરુ=કલ્પવૃક્ષ. કામિત પૂરણ–સુર -તરુ=મનધાર્યો મનારથ પૂરવામાં કલ્પવૃક્ષ સમાન. આનંદ -ઘન પ્રભુ-પાય=આનંદના ભંડારરૂપ પ્રભુના ચરણુ. ] અને એવામાં ખરે અવસરે જો જિનેશ્વરદેવની સખળ પ્રેરણા મળી જશે, તા મેાહનીય કને તે ક્ષય થઇ જ જવાના છે, કેમકે આનંદના ભંડાર એવા પ્રભુજીના ચરણ
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy