________________
૪૪
સુઅંગ=આંતરાં ભાંગવાના સુંદર 'ગા, અથવા સુઅંગ=શ્રુત જ્ઞાનના અંગરૂપ સુઅ-અંગ]
ટુકામાં, મારું હિરાત્માનું તમારી સાથે-પરમાત્મ ભાવ સાથે–આંતરું યુન્જન-કરણે કરીને પડયું છે. તેના ભગ ગુણ–કરણે કરીને થઇ શકે છે. એટલે કે–કમ સાથે ચેાાવાથી-જોડાવાથી-મારી અને આપની વચ્ચે અંતર પડયુ છે, અને મારા આત્મામાં ગુણેના વિકાસ થવાથી કર્મા દૂર થતાં, તે આંતરું ભાંગી જાય છે. આથી હું આપના જેવા પરમાત્મા બની શકું છું.
આમ, આંતરું ભાંગવાના ગુણકરણરૂપ ઉપાયની વાત મેટામેટા વિદ્વાન પુરુષોએ માટા મેટા ગ્રંથેની અનેક કિત-ગાથાઓમાં ખુબ વર્ણવેલ છે. ૨. શ્રુતના-આગમોના અંગરૂપ અંદર-અંદરના એનેક ભાંગાએથી ભરપૂર કમ ગ્રંથાર્દિક-ગ્રંથામાં અનેક ગાથાઓ વડે વર્ણવેલ છે. ૫ તુજ-મુજ અંતર-અંતર ભાંજશે,
વાજશે મગલ–તર વ-સરાવર અતિશય-વાધશે રે આનંદ-ધન-રસ-પૂર. પદ્મ ૬ [ અંતર=અંદરનું, અંતર=આંતરું, ભાંજશે-ભાંગશે. વાજશે-વાગશે. ત=વાજા', અતિશય=ખૂબ, વાધશે-વધી જશે. આનંદ-ધન-રસ-પૂરું=આનંદના ભંડારરૂપ રસપાણીના પૂરથી. ]