________________
૪૨
ખધના વિચ્છેદ, ઉદયના વિચ્છેદ, ઉદીરણાના વિચ્છેદ અને સત્તાના વિચ્છેદ્ય થાય છે. ૨
કનકાપલવત્ પયડી-પુરુષતણી રે જોડી અનાઽદ સ્વ-ભાવ, અન્ય-સ’જોગી જિહાં લગે આતમા, રે “ સંસારી ” કહેવાય. પદ્મ ૩
[ કન=સાનું. ઉપલ=પત્થર. પયડી=પ્રકૃતિ, માયા ક, પુરુષ=આત્મા. જોડી=જોડ, જોડલુ, યુગલ. અથવા જોડાયેલ=એકમેકમાં ગુંથાયેલ. અનાદિ=આદિ વગરના. સ્વ-ભાવ=સ્વભાવે કરીને. ]
પ્રકૃતિઃ અને પુરુષઃ એ બેની જોડી સ્વભાવે કરીને અનાદિકાળથી સેાના અને પત્થરની માફક મિશ્રિત રહેલ છે. આ રીતે જ્યાં સુધી પુરુષ એટલ આત્માઃ ક રૂપ બીજા પદાર્થની સાથે સંચાગ ધરાવે છે, ત્યાં સુધી, તે “ સંસારી ” કહેવાય છે. અને જ્યારે એ કર્મના સજોગથી મુક્ત થાય છે, ત્યારે તે જ આત્મા મુક્ત કહેવાય છે. ૩.
''
19
કારણ–જોગે હા બધે બંધને રે. કારણ મુગતિ મૂકાય, ‘આશ્રવ’ ‘સવર' નામ અનુક્રમે, રે, હૈયઃ ઉપાદેયઃ સુણીય, પદ્મ ૦ ૪