________________ પ્રાપ્તિ થતી નથી? તેનો પ્રત્યુત્તર આપતા લખ્યું છે કે, જે જીવ મિથ્યાત્વમાં રત છે, જેણે નિયાણું કરેલું હોય તથા જેઓ કષ્ણલેશ્યાનેમલિન વિચારોને પ્રાપ્ત છે તેવા જીવો બોવિજ્ઞાનને અર્થાત સમ્યક્તને પ્રાપ્ત કરતા નથી. अबोहिकलुस - अबोधिकलुष (त्रि.) (મિથ્યાષ્ટિ, અજ્ઞાની) अबोहिबीय - अबोधिबीज (न.) (સમ્યક્તના અભાવને કારણ). મોક્ષપ્રાપ્તિના બીજ સમાન સમ્યક્તથી વંચિત રાખવામાં પ્રધાન કારણ છે મોહનીયાદિ કર્મોનો બંધ અને આ કર્મોને બાંધવામાં મુખ્ય ચાર કારણો પ્રવૃત્ત છે. 1. મિથ્યાત્વ 2. અવિરતિ 3. કષાય અને 4. મન-વચન-કાયાના અશુભ યોગો. આ ચંડાળ ચોકડીના કારણે જીવ નિર્મલ એવા સમ્યગ્દર્શનથી વેગળો જ રહે છે. અવદિય - વિધિ () (મિથ્યાત્વફળ-અજ્ઞાન, બોધિ જેને નથી તે, સમ્યક્ત વગરનો, બોધરહિત, જેનાથી બોધનો અભાવ છે તે 2. પે.સ્ત્રીજૈનધર્મની અપ્રાપ્તિ 3. બુદ્ધિ વિશેષનો અભાવ) મળ્યુય - ઝવું (કું.) (સ્વનામ પ્રસિદ્ધ પર્વત, આબુતીર્થ) મમ - () (મેઘ, વાદળ 2. આકાશ) આકાશમાં રહેલા વાદળો જલયુક્ત હોય છે ત્યારે તે શ્યામવર્ણતાને ધારણ કરે છે અને જ્યારે તે વરસી પડે છે ત્યારે શ્વેતપતાને ધારણ કરે છે. તેમ જીવ જ્યારે કાષાયિક પરિણામોને ધારણ કરે છે ત્યારે તેનો અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોવાળો શુભ્રાત્મા મલિનતાને ધારણ કરે છે, પરંતુ જ્યારે તે દેવ-ગુરુ-ધર્મના આલંબનથી સઘળા કર્મોનો ક્ષય કરે છે ત્યારે તે શ્વેત-શુદ્ધસ્વરૂપને ધારણ કરે છે. મi - અય્ય(પુ.) (થોડાક તેલાદિથી મર્દન કરવું તે, એકવાર તેલથી મર્દવું તે-માલીશ કરવી તે) મંગળ - મગન (જ.) (તેલ વગેરે લગાડીને મર્દન કરવું તે, ઘતવશાદિ વડે કે સહમ્રપાક તેલથી શરીરે માલીશ કરવી તે) તેલની માલીશને સ્વાથ્યવર્ધક કહેલી છે. આજે પણ જેમ વિવિધ પ્રકારના સાચા-ખોટા માલિશના તેલ ઉપલબ્ધ હોય છે તેમ , પ્રાચીન કાળમાં શતપાક તેલ, સહમ્રપાક તેલ અને લક્ષપાકાદિ સિદ્ધતેલથી લોકો પોતાના શરીરે માલિશ કરતા હતા. આ અત્યંજન ગૃહસ્થો માટે ભલે ઉપયુક્ત હોય કિંતુ શ્રમણ અને શ્રમણી માટે રોગાદિ જેવા ગાઢ કારણ વિના વજર્ય કહેલ છે. અમેનિય - અગ્યાિ (ત્રિ.). (તેલ આદિથી મર્દિત, તેલથી માલીશ કરેલ-શરીરાદિ) અai (m) તા - અગ્રજ (અવ્ય.) (તલ આદિથી મર્દન કરીને-માલીશ કરીને) મin - ખ્યા (ત્રિ.) (તેલ આદિથી મર્દન કરેલ, તૈલાદિથી ચોળેલ) aai (f) તર - જયન્તર (ત્રિ.) (પુત્ર-કલત્રાદિની જેમ અત્યન્ત નજીકનું-સમીપનું 2. અંદર, અંદરમાં રહેલું, અંદરનો ભાગ) લોકો કહે છે કે અમારે ધર્મ તો કરવો છે પરંતુ પુત્ર,પત્ની તથા પરિવારજન અમને કરવા નથી દેતા. આ વાત સાવ પાયાવિહોણી છે. 478