________________ અદ્ભટ્ટ - ૩અર્થવતુ (ત્રિ.) (સાડા ત્રણ) મલ્લુ - કર્થો (ત્રિ) (અડધું કહેલું) જે વિવેકી પુરુષ હોય છે તે ખોટી રીતે કહેલી કે અડધી કહેલી વાતો પર જલદી વિશ્વાસ કરતા નથી. કેમ કે માત્ર અધૂરી વાત જાણીને લેવાયેલો નિર્ણય નિર્દોષને અન્યાય કરનાર યાવતુ પ્રાણઘાતક પણ બને છે. જેવી રીતે મહાભારતમાં યુધિષ્ઠિરે માત્ર અધૂરી વાત કહી કે અશ્વત્થામા હણાયો છે. એટલું સાંભળતા જ દ્રોણાચાર્યએ હથિયાર મૂકી દીધા અને તે દિવસે જ તેઓ મેદાનમાં હણાયા. સદ્ધિ (દુ) - અધૃવ (ત્રિ.) (અનિશ્ચલ, અસ્થિર, ચલ 2. અનિયત) અદ્ધ (6) વવંધvi - અપૂવવચિની (ટી.) (ધ્રુવબંધી કર્મપ્રકૃતિથી ભિન્ન અધુવબંધી કર્મપ્રકૃતિ વિશેષ) કર્મગ્રંથમાં બે પ્રકારની કર્મપ્રકૃતિ બતાવવામાં આવેલી છે. 1. ધ્રુવબંધી અને 2. અપ્રુવબંધી. દા.ત. જે યુગલ પ્રકૃતિમાંથી એકનો બંધ થતાં બીજનો બંધન થાય તેને અદ્ભવબંધી કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. જેમ કે કોઈ જીવને હાસ્ય અને રતિનો બંધ થાય તો પછી તેને શોક અને અરતિનો બંધ થઈ શકતો નથી. આથી શોક અને અરતિ તે અદ્ભવબંધી કર્મ થયા કહેવાય છે. મૃદ્ધ (6) વસંતH - ગધ્રુવ (જ.) (સત્તામાં રહેલો કર્મનો ભેદ, જેનો બંધ થાય પણ ખરો અને ન પણ થાય તેવી કર્મપ્રકૃતિ) જે કર્મ પ્રકૃતિઓનો આત્મા સાથે બંધ થઇ પણ શકે છે અને નથી પણ થઇ શકતો તેથી આવી અધુવસત્તાવાળી પ્રકૃતિને અધ્રુવસત્કર્મ પ્રકૃતિ કહે છે. તેના બંધમાં અનિશ્ચિતતા રહેલી હોય છે એમ પંચકલ્પમાં કહેવાયેલું છે. મલ્લુ (6) વસમિથા - ગધ્રુવસંaff (સ્ત્રી) ધ્રુવસત્તાવાળા કર્મની પ્રતિપક્ષ કર્મપ્રકૃતિ) મઠ્ઠ (6) વાસરા IT - મથુવરાળા (ત્રી.) (જે કર્મની સત્તા હોય પણ ખરી અને ન પણ હોય તેવી કર્મપ્રકૃતિ, અધુવસત્તાવાળી કર્મપ્રકૃતિ) મદ્રુ (6) વસાહUT - અછુવનાથન (1.). (મનુષ્ય જન્મ વગેરે નશ્વર સાધન 2. અધ્રુવ હેતુ) સદ્ધ (6) વોથી - મથુવો (સ્ત્રી) (અપ્રુવ ઉદયવાળી કર્મપ્રકૃતિ) જે કર્મપ્રકૃતિ એકવાર વિચ્છિન્ન થયા પછી પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ પાંચ હેતુઓના સાંનિધ્યથી પુનઃ ઉદયમાં આવી શકે તેવા કર્મોને અદ્ધવોદય કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. એમ પાંચમા કર્મગ્રંથ મળે જણાવેલું છે. अद्धोवमिय - अद्धौपम्य (न.) (જેને ઉપમા કે દષ્ટાંતથી સમજાવી શકાય તેવું કાળનું એક પરિમાણ, પલ્યોપમ-સાગરોપમ વગેરે) જે કાળનું માપ કોઇ ઉપમાથી કે દષ્ટાંતથી સમજાવી શકાય તેવા કાળના પરિમાણને અદ્વીપમ્પ કહેવામાં આવે છે. ઠાણાંગસૂત્રમાં આવા આઠ પ્રકારના અદ્વીપમ્ય કહેલા છે. 1. પલ્યોપમ 2. સાગરોપમ 3. ઉત્સર્પિણી 4. અવસર્પિણી 5. પુદ્ગલપરાવર્ત 6. અતીતદ્ધા 7. અનાગતદ્ધા 8. સવદ્ધા. અધ - મગ ( વ્ય.) (હવે, પછી). 422