________________
૫૦
કારણ કે તેને રાવણને મળવાની ઈચ્છા છે અને રામનું કહેણ તેને જણાવવાની ઈચ્છા છે. બિભીષણ રાવણને સમજાવે છે કે હનુમાનને તેણે મળવું. તે હિસાબે બિભીષણને સંતુષ્ટ રાખવા રાવણ તે કબૂલ કરે છે. બિભીષણ પણ રાવણને સમજાવે છે કે સીતાજીને છોડી દેવા, રામને શરણ થવું અને રાક્ષસકુલને સંહાર થતું અટકાવે. આ સૂચના રાવણને પસંદ પડતી નથી. તે બિભીષણ પર ગુસ્સે થાય છે અને તેને જણાવે છે કે તે પણ શત્રુપક્ષમાં ભળી ગયેલ છે. બિલીપણને દેશવટે દેવામાં આવે છે. હનુમાન પણ રાવણને રામનું શાસન સંભળાવે છે. આથી રાવણ ખિજાય છે અને તેનું પૂછડું ચેતાવી તેને કાઢી મૂકવાનું ફરમાન કાઢે છે.
આ રીતે રાવણ બિભીષણ તથા હનુમાનને દૂર કરે છે અને પોતે નગરરક્ષાની તૈયારી કરવા જાય છે.
ત્રિવેન્દ્રમ ગ્રંથમાળામાં શ્રી ગણપતિ શાસ્ત્રીએ ૧૩ નાટકો ભાસના નામે પ્રસિદ્ધ કર્યા. ભાસ એ કાલિદાસને પુરોગામી હતી અને આ કૃતિઓ તેની છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું. આ નાટકના કર્તુત્વ વિષે સંશોધક વિદ્વાનેએ ખૂબ ઊહાપોહ કર્યો છે. નાટક તરીકે કેટલાંક નાટકે ખૂબ જ સરસ છે.
पृ. १२ અને તુ દુ-અરે, વા; મૂળમાં તુ છે, પરંતુ એને અર્થ તુ સરખે છે. વિપરીત પુ-િજિરિમ મ. ૨, નું કર્મ. ભુ છે. પ્રથમા વિ. એ. વ. ઊલટી બુદ્ધિ. વૃa-થઈ છે. ત્ય-કામ ગ. ૨, પરભૈ. સં. ૧. કુ. પાસે આવીને. પતિ-આ મ. ૨, પરઐ. આજ્ઞાથે ૨ પુ. એ. વ. આવ.
હિંમર માં તને હું ખિન્ન થયેલે જાણે જેવું છું બિભીષણ ખિન્ન થયો હતો, કારણ કે ઇન્દ્રજિતે હનુમાન ઉપર