________________
જે હલકે શત્રુ છે તેને પરાક્રમથી પકડાતો નથી; તેને મારવા. માટે તે તેના જે સૈનિક આગળ મૂકવો જોઈએ. (૧)
આ પ્રમાણે વિચારીને તેણે ગામ જઈને, વિશ્વાસ પેદા કરીને, દધિકર્ણ નામે બિલાડાને યત્નપૂર્વક લાવીને માંસાહાર આપીને પિતાની ગુફામાં મૂક્યો. પછીથી તેના ભયથી ઉંદર પણ દરમાંથી બહાર આવતે નહિ. તેથી એ સિંહ, પિતાની કેશવાળીને કઈ પણ ઈજા નહિ થતાં સુખથી ઉધવા લાગે. જ્યારે જ્યારે તે ઉંદરને અવાજે સાંભળો ત્યારે ત્યારે માંસને આહાર આપીને તે બિલાડાને પિષ હતે.
હવે એક વાર તે ભૂખથી દુઃખી થયેલો ઉંદર બહાર આવતાં બિલાડાએ તેને પકડ્યો અને મારી નાખ્યો. પછીથી તે સિંહે બહુ સમય સુધી જ્યારે ઉંદરને ન જે અને તેના કરેલા અવાજને પણ. તે ન સાંભળવા લાગે ત્યારે તે બિલાડાને ઉપગ ન લાગતાં તેને આહાર આપવામાં પણ મંદ આદરવાળા થયા. પછીથી આહારના અભાવને લીધે એ દુર્બલ દધિકણું ખૂબ જ ઢીલા પડી ગયે. આથી હું કહું છું:
અપેક્ષા વિનાને સ્વામી નોકરેએ કદી પણ ન કરે; અપેક્ષા વિનાને માલિક કરીને નેકર દધિકર્ણ જે થાય. (૨)
–હિતોપદેશ : સુહભેદ
–સ્વાધ્યાય૧. નીચેનાં રૂપે સમજાવે
अधिशयानस्य, छिनत्ति, लूनम् , पुरस्कार्यः, स्थापितः,
अवसना, व्यापादितः, स्यात् । ૨. નીચેના સમાસને વિગ્રહ કરી આપોઃ
મવિલા, પ્રચë, હિનામા, મન્વેદિક ત્રા, निरपेक्षः, अक्षतकेसर:।