________________
૫. નીચે જણાવેલાં રૂપે લખે
૧. ષષ્ઠી એ. વ. વિત્ત, કન, રિ, સુખ૨. દ્વિતીયા બ.વ. રિ, , શિવર (મું) (૫) ૩. આજ્ઞાર્થ ૨ પુ.એ.વ.વિ, દ, બી, રાણ, છિદ્. ૪. પરોક્ષ ભૂ. કા. ૩ પુ. એ. વ. લિ. ના, ૫.
૫. વર્ત. કુ. શા છે, થાક (કર્મણિ, . ૬. સંસ્કૃત રૂપાંતર આપે–
ઓગણસાઠ છોક, ત્રીજી છોકરી, સૌથી વધારે પહોળા રસ્ત, ધળું બનાવે છે, જેનામાં સસલાનું ચિહ્ન છે, બીજા નગરમાં, જેનું મેં હસતું છે કે, મારી આમળ.
ते महाकवयः मताः।
[તે મહાકવિએ મનાયા છે.]. પ્રાસ્તાવિક : આ પાઠ જિનસેવરચિત મહાપુરાણના આરંભના પ્રાસ્તાવિક ભાગમાંથી લેવામાં આવ્યું છે. મહાપુરાણ જૈન પુરાણુ શાસ્ત્રોમાં મુકુટમણિરૂપ છે. તેનું બીજું નામ ત્રિષષ્ટિલક્ષ મહાપુરુષસંગ્રહ છે. તેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણું, ૯ પ્રતિનારાયણ અને ૯ બલભદ્રનાં વર્ણન છે. આમ કુલ ૬૩ પુરુષોની જીવનકથા આ ગ્રંથમાં આવે છે.
આ ગ્રંથમાં કાવ્યછટા, અલંકારની ગૂંથણી, પ્રસાદ, ઓજસ અને માધુર્યને સુમેળ છે. આચાર્ય જિનસેન અથવા બીજે નામે ગુણભદ્ર ઇ. સના આઠમા સૈકામા, અમોઘવર્ષ રાજાના સમયમાં, દક્ષિણમાં થઈ ગયા. તે દિગંબર આચાર્ય હતા. આપણે તેમના