________________
૯૮
૧૨.
पितृप्रियः हर्पः [પિતાને પ્રિય હ
·
પ્રાસ્તાવિક : આ પાઠ બાણભટ્ટના ́ હર્ષચરિત ' ઉચ્છ્વાસ ૫ માંથી લેવામાં આવેલ છે. પ્રભાકરવર્ધને રાજ્યવર્ધનને ણે સાથે યુદ્ધ કરવા ઉત્તરમાં મોકલ્યો. હ પણ તેની સાથે ગયા હતા. થોડા અંતર સુધી તે તેની સાથે રહ્યો. પછીથી તે શિકાર કરવા પાછળ રહ્યો. એટલામાં દેશવાહક તરફથી તેને પોતાના પિતાની માંદગીના સમાચાર મળ્યા. તે ત્યાંથી પિતાને મળવા માટે તાબડતાબ આવી પહેાંચ્યા. તેને ત્રણ દિવસ લાગ્યા. રાજમહેલમાં જતાં તે તેણે રાજાને સખત માંદગીમાં પટકાયેલા જોયા. રાણી યશામતી તેની સાથે હતી. બે દિવસમાં તેા રાજાની પરિસ્થિતિ ખૂબ જ બગડી. આ સમયનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે.
બાણભટ્ટ સંસ્કૃત ગદ્યલેખકેામાં શિરામણિ છે. તે પ્રખ્યાત દુ રાજાના સમયમાં થઇ ગયા. હર્ષોં રાજાના સમય હ્યુ–એન–સંગની મુસાફ્રીના ગ્રંથ ઉપરથી નક્કી જ છે. આ ઉપરથી આપણે સહેલાઈથી *હી શકીએ કે બાણભટ્ટ ઈ. સ. ના છઠ્ઠા સૈકાના અંતમાં અથવા તે સાતમાના પ્રથમ પ્રયાસ વર્ષમાં થઈ ગયા. તેને દુરાજાને આશ્રય હતા તે પ્રસિદ્ધ વાત છે. કાદંબરી' નામે કથા અને દુચરિત ’ નામે આખ્યાયિકા તેણે લખ્યાં છે. ‘ હરિત 'માં તેણે પોતાના સમ*ાલીન અને આશ્રયદાતા રાજા નું ચિરત આલેખ્યું છે. સમાસ અને અલંકારથી પ્રચુર તેની શૈલી છે; છતાં પણ તે કાળની ઘણી સાંસ્કૃતિક બાબતા આપણને હર્ષચરિતમાંથી મળે છે.
<
<
:
पृ. २४
પિતૃપ્રિય:-પિતા પ્રિયા ચર્ચે સઃ (બ. ત્રી. ) પિતા જેતે પ્રિય છે તે, અનિવ્રુતિ-પ્રવને પતિઃ (૫. ત. ) પૃથ્વીના નાથ,