________________
9૪
કૃણ પકડી એમને આમથી તેમ ફેરવવામાં, એ કેવળ પોતાની રજોગુણ ક્ષત્રિય વૃત્તિનું દર્શન કરાવતા હતા. પિતાના માનતા મુખીને છોકરા, સૌન્દર્યના ભંડાર અને પોતાનાં તેફાનથી -જબરીથી બધાનું ધ્યાન ખેંચી રાખનાર, રામકૃષ્ણના ઉપર બાળકપ્રેમી ગેપીએ ઘેલી થવા લાગી. સરખી ઉંમરના છોકરાઓમાં એ સહજ જ “વડા ગોવાળિયા” થયા. જંગલમાં રહેનાર લોકો ઉપર અનેક જાતના નૈસર્ગિક ઉપદ્રા આવી પડે છે. ગામ ઉપર મોટા વટાળિયા ફરી વળવા, મદેન્મત્ત ગેધાનું વીફરવું, અજગર, ધાપદ વગેરેને ઉપદ્રવ થવા ઈત્યાદિ અકસ્માતે કૃષ્ણને પણ થયા. પણ તે સર્વેમાંથી એ બચ્યા. જેમ જેમ એના ઉપર પ્રકૃતિને કેપ થતું અને એ તેમાંથી સહીસલામત પાર પડતા, તેમ તેમ વ્રજવાસીએને આશ્ચર્ય થતું. અકસ્માતે કઈ અસુર તરફથી થાય છે એવી એમની માન્યતા થાય એ સ્વાભાવિક હતું. એમાંથી બચી જનાર એ કોઈ દેવ અથવા પરમેશ્વર છે એમ એમને લાગતું હોય એમ કવિએ વર્ણવ્યું છે. નાનામોટા સર્વને કૃષ્ણ ઉપરને પ્રેમ એની મેહક મૂતિ તથા પરાક્રમી તોફાની અને વિનેદી સ્વભાવને લીધે જ કેવળ ન રહેતાં, ધીમે ધીમે આદરનું અને ભક્તિનું સ્વરૂપ પકડવા લાગ્યું. તેમાં કૃષ્ણની પપકારિતા પણ કારણભૂત હતી જ.
૯. જેમ શિશુકાળમાં માખણ ચરવામાં, ગેરસની માટલી ફેડવામાં, પાણીનું બેડું કાણું કરવામાં કૃષ્ણની પહેલ,
તેમ જ કૌમારાવસ્થામાં છાશ લેવવામાં, વાછરડાં ચારવામાં, છેવાયેલાં જાનવર બળી
કૌમાર