________________
રામ
'
લખાયેલી જે વાતા લાગી છે તે છેડી દીધી છે. છતાં કેટલીક અદ્ભુત રસની વાતા આવ્યા વિના રહી નથી. એ કાઢી નાખવા માટે વળી એક નવા રામ બનાવવા પડે. વાચકે એવી વાતાને ‘નવલકથા ’થી વધારે મહત્ત્વ ન આપવું જોઈ એ. એટલું ખાદ કરતાં અનેક પ્રકારના માણસાઈના અને ઉત્તમ પુરુષના આદર્શો ખતાવનારા આ કાવ્યમાંથી રામચિત્ર કેવું ભાસે છે, તે રીતે આ નાનકડું ચરિત્ર લખાયું છે.
શમહિમા
૨. નાનકડા અયેાધ્યા જિલ્લાના અધિપતિ કરતાં અનેક મેટા ચક્રવતી અને પરાક્રમી રાજાએ હિંદુસ્તાનમાં થઈ ગયા. છતાં, જાણે ગઈ કાલે જ રામચરિત ન બન્યું હાય એટલેા એમને યશ અને એમના પ્રતિની ભક્તિ હજુ સુધી હિંદુ-હૃદયમાં સ્ફુર્યાં કરે છે. આજની રાક્ષસ જેવી વિશાળ બ્રિટિશ સલ્તનતના સિહાસન પર બેસનારા શહેનશાહને તુચ્છ ગણે એવા સમ્રાટ પણ કદાચ કોઈ કાળે પૃથ્વી પર અસ્તિત્વમાં આવે અને કાળની અનંતતામાં લીન થઈ જાય; એમના કાળમાં એમના હાથ તળે દબાયેલી પ્રજાએ કદાચ એમને જયજયકાર પણ કરે. છતાં, રાજા રામચંદ્રકી જય ’એાષણા ભુલાવવાને અને એ જયકારમાં ઝળકતા ચિર’જીવ યશ અને અતુલ્ય ભક્તિને હઠાવવાને કાઈ મહીપતિએ સમ ન થાય એ સંભવનીય છે. કોઈ આખા જગતને સમ્રાટ થઈ શકે; રાવણના રાજ્ય કરતાંયે વધારે માટી બ્રિટિશ સલ્તનતને ધૂળમાં રગદોળી નાખે એવા કોઈ પરાક્રમી પુરુષ
: