________________
૨૮૫
૧૪. શાસ્ત્રોનું વાંચન-શ્રવણ કર્યું? ૧૫. આજે ખાસ રીતે ક્યા ગુણની કેળવણી કરી? ૧૬. આજે કયા દોષને ટાળવાનો પ્રયત્ન કર્યો? ૧૭. આજે કયી કુટેવને તજવા સક્રિયતા થઈ?
૧૮. આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે ન નિષ્ફળ?
૧૯. આજે કયી ઇન્દ્રિય સૌથી પ્રબળ? ૨૦. આજે ગુરુવિનયમાં કયાં બેદરકારી? ૨૧. ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી? ૨૨. પ્રતિગ્માં બોલ્યા? ૨૩. વાંદણા ખમાગ્ની મર્યાદા સાચવી? ૨૪. દ્રવ્ય કેટલા વાપર્યા? ૨૫. નિદ્રા પ્રમાદ થયો? ર૬. વિકથા કરી? ૨૭. પચ્ચકખાણ શું? ૨૮. સ્વાધ્યાય કેટલો? ૨૯. મુહપત્તિનો ઉપયોગ રહ્યો? ૩૦. ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ? ૩૧. ગૌચરીના ૪૨ દોષમાંથી કયા દોષ લાગ્યા? ૩૨. માંડલીના પાંચ દોષમાંથી કયો દોષ? ૩૩. જવા-પ્રમાર્જવાનો બરાબર ઉપયોગ રહ્યો? ૩૪. ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું?