SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ છે ©©©©©© षट्खण्डसाम्राज्यभुजोऽपि वश्या, यत्केवलश्रीर्भरतस्य जज्ञे । न याति पारं वचसोऽनुपाधि समाधिसाम्यस्य विजृम्भितं तत् ॥२५४॥ પખંડના સામ્રાજ્યના જે નાથ હતા તે ભારતને હા પણ કૈવલ્યલક્ષ્મી વશ થઈ ગઈ ! આ કેવી આશ્ચર્યજનક કામ વાત છે ? સાધુજીવનના સ્વીકાર વિનાના આ રાજવી હતા, હોં ! પણ આ આશ્ચર્ય તે સમાધિની સમતાએ જ સર્યું ીિ છે. કશી ય ઉપાધિ વિના સિદ્ધ થતાં સમતાના આશ્ચર્યો કે વચનથી અગોચર છે. AIN AIM IS ESS SSSSSSSSSSSSSSSS "P4, કIS M છૂટાછું न हि क्लिष्टकर्मणां मार्ग प्रति माध्यस्थ्यमपि जायते । છે ક્લિષ્ટકમવાળા જીવોને મોક્ષમાર્ગ પ્રત્યે માધ્યસ્થભાવ પણ જાગતો નથી.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy