________________
૨૦૪
ના
गुणा विना नो विनयं कदाचिद्
अमार्दवे नो विनयप्रथेति ।। अनुन्नता निश्रितनिर्निदानाः ___समाहिता मार्दवशालिनः स्युः ॥२०७॥
“વિનય વિના ગુણો નથી. અને મૃદુતા વિના ક્યારે Tય વિનય પ્રાપ્ત થતો નથી.”
એટલે જ સમાધિસ્થ મહાત્માઓ સદા નમ્ર, નિયાણા વિનાના જીવનની નિશ્રાવાળા અને મૂદુસ્વભાવી હોય છે.
के कल्याणभागिन एव जिनवचनं भावतो भावयन्ति । જ કલ્યાણભાગી મનુષ્યો જ જિનવચનને ભાવથી છે. વિચારે છે.