SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानेऽपि भवेघृणैव । नमामि तं विश्वजनीनवाचं वाचंयमेन्द्रं जिनवर्धमानम् ॥५॥ ચરમશાસનપતિ વર્ધમાનસ્વામીજીને મારા કોટિ કોટિ વિંદન. આપની ધમદશનાના એકેકા વાક્યનો રસાસ્વાદ ગી પામનાર સજનોને અમૃત તરફ પણ નફરત થઈ ચૂકી છે. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ કરવાની અપ્રતિહત તાકાત ધરાવતી વાણીના સ્વામી, હે મુનિવરોના ગણનેતા ! આપને પુનઃ શિરસા વંદન. છે જીવનશુદ્ધિના ઉપાયો ૦ ગુણગ્રાહી દૃષ્ટિની કેળવણી. સ્વદોષદર્શનની સૂક્ષ્મતમ રીતિ કર્તવ્યનિષ્ઠા, ગંભીરતા, ધરતા આદિ. વાતાવરણ શુદ્ધિ. હ OOUS 9
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy