________________
૧૧૦
व्रजन्ति वैराग्यलतासु तस्मात् __ फलानि पुष्पाणि च कालिमानम् ।। निःश्रीकता गच्छति भावराज्ये, विभावराज्ये च यियासति श्रीः ॥११३॥
વળી વૈરાગ્ય વેલડીઓ ઉપર રહેલા ફળો અને 9 પુષ્પો પણ એ ધૂમાડાના સ્પર્શે કાલિમાને પામવા લાગ્યા. એ ભાવરાજય શોભાહીન થઈ ગયું અને જાણે કે બધી શોભા શત્રુરાજમાં જવાની ઇચ્છાવાળી થઈ ગઈ.
છે
र योषित्सान्निध्यं ब्रह्मचारिणां महतेऽनर्थाय । એ સ્ત્રીનું સાનિધ્ય બ્રહ્મચારીઓ માટે મહાનું આ અનર્થ બને છે.
જ્યાં બિલાડીનો વાસ હોય ત્યાં ઉંદરોએ પણ છે રહેવું સહીસલામત નથી, તેમ જ્યાં સ્ત્રી હોય ત્યાં છે બ્રહ્મચારીએ રહેવું સહીસલામત નથી.