________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીરગુરુના નિર્વાણને જાણીને સુરવરો ભેગા થયા. સંવત ૧૬૫૨ ભાદરવા સુદ ૧૧ને ગુરુવારના શુભદિને શ્રવણ નક્ષત્રમાં ગુરુવર દિવંગત થયા. ત્યારે દેવલોકમાં ઘંટાનાદ થયો. માત્ર દેવતાઓ અને મુનિજનો જ નહીં પણ પંખીઓ પણ દુઃખીદુ:ખી થઈ ગયાં.
મારૂણી)
૨૭૬
મુકાવો રે મુજ ઘરનારી, એ દેશી. રાગ
(ઢાલ ૯૧ હીરગુરુ અણસણ આરાધે, શાલિભદ્ર-ધન્ના પરેિં રે; શ્રાવકજન આવી સહુ પૂજે, બઈઠા સહુકો નિરધાર રે હીરગુરુ રે ! સ્યું કીધું એહ, સાર તજી સહુ કોની રે. ટેક ૨૪૩૩ પૂજી લાહ લેજો રે સહુકો, હવે હીર પધારે રે;
અસ્યો પુરુષ ઊપજે હવે કહિયે, આપણ વાંદસું ક્યારે રે. હીર૦ ૨૪૩૪ ધાયા લોક ગુરુવંદન કાજું, સંધ્યાકાલ પછે હોય રે;
-
—
-
પડિક્કમણું પોતે જ કરાવે, મલ્યા સાધ સહુ કોઈ રે. હીર૦ ૨૪૩૫ હીર દેસના અંતે દેતા, જિમ જિનવર મહાવીરો રે;
કાયર કોઈ મ થાસ્યો અહિયા, કરજો ધર્મ બહુ ધીરો રે. હીર૦ સિદ્ધનું ધ્યાન ધરે ગુરુ હીરો, અવર નહિં વ્યાપારો રે;
માહારું કોય નહિ હું કેહિનો, અનિત્ય ભાવ અપારો રે. હી માહરો આતમા અછે શાસ્વતો, શાન દરસણ સાર્થિ રે;
૨૪૩૬
૨૪૩૭
બાકી બાહ્ય ભાવ સહુ દીસે, વોશિરાવે સહુ જાતિ રે. હીર૦ ૨૪૩૮ શ્રીદેવગુરુ જિનધર્મનિ રાખું, જે ટાલે કર્મરોગો રે;
આહારઉપાધિ નિ તનુ વોશરાવું, અંતે સાસ સંયોગો રે. હીર૦ ઉત્તમ નામ ચ્યારે મનિ ધરતો, કરિ થે નોકરવાલી રે; પદમાસણ બેઠો ગુરુ પૂરી, રાગ દ્વેષ દોય ટાલિ રે. હીર૦ જબ જપમાલા માંડી પાંચમી, પડતી નોકારવાળી રે;
૨૪૩૯
૨૪૪૦
સાત પહોરનું પાલી અણસણ, સુરલોકે દીર્યે ફાલી રે. હીર૦ ૨૪૪૧ અણસણ તણો મહિમા છે એહવો, મુક્તિ ઇન્દ્રપદ થાય રે;
સાત આઠ ભવમાંહી સીઝે, મોક્ષ નયરમાંહી જાઈ રે. હીર૦ ૨૪૪૨ સુરવર પદવી પામે જગ-ગુરુ, ઇશાનેંદ્ર સુરલોકે રે;
લહી નિરવાણ ગુરુ હીરમુનિનું, મિલિયા સુરવર થોકે રે. હીર૦ સંવત સોલબાવન્નો (૧૯૫૨) જ્યારે, ભાદરવો ભારે ગાજેં રે;
૨૪૪૩
ઉજ્જલ એકાદશી શુભ દિવસે, સુરઘર ઘંટા વાજે રે. હીર૦ ૨૪૪૪ શ્રવણ નક્ષત્ર અને ગુરુવારે, ગુરુ દેવાંગત હોઈ રે;
સુરવર મુનિજન પંખી પ્રમુખા, દુ:ખ ધરતા સહુ કોઈ રે. હીર૦ ટિ. ૨૪૩૪.૧ લાહ = લાભ
૨૪૪૫