________________
ઢાળ ૫, ૬, ૧૧
પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૩૦૭-૩૧૧, ૩૧૪ જસવિજય (વાચક), (૧) દાદાજી શ્રી હીરવિજયજી સ્તવન (હિં.ગુ.), કડી ૫
પ્રકાશિત : “જ.હી. પૂજા સ્તવ' પૃ. ૨૪ (૨) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી અષ્ટપ્રકારી પૂજા (ગુ.), પૂજાઢાળ ૮
પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૬૫-૧૮૦ જસવિજય આદિ વિવિધ કર્તાઓ, હીરસૂરિ સ્તવન આદિ (પદસંગ્રહ, હોરી, આરતી
વગેરે.) (ગુ.).
હસ્તપ્રત : લા.દાખ. ૨૦૧૬, પત્ર ૮ જિનેન્દ્રવિજય, જગદ્ગુરુ ભટ્ટારક આ.શ્રી હીરવિજયસૂરીશ્વર સંક્ષિપ્ત જીવનચરિત્ર (સં.),
૨.સં.૨૦૧૫, પ્રકાશિત : શેઠ ચીનુભાઈ ત્રિ. શ્રોફ, અમદાવાદ, સં. ૨૦૧૭
| (ઈ.સ. ૧૯૬૧) જ્ઞાનવિમલ, દાદાજી પદ (હિં.), કડી ૪
પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૨૬ દયાકુશલ, પદમહોત્સવરાસ (ગુ.), ૨.સં. ૧૬૮૫ દયા(કુશલ), હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૧૨, લે.સં. ૧૮મું શતક
હસ્તપ્રત : લા.દ.ખ. ૬૯૭૯(૬૫), પત્ર ૧પપ-૧૫૬
પ્રકાશિત : “હીરસ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૪૩-૨૪૪ દયારુચિ, (૧) દાદાજી પદ-સ્તવનો (હિ), કડી ૫, ૭, ૧૮
પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૨૭, ૨૮, ૩૦ (૨) હીરપદ-૩ (ગુ.), કડી ૧૧, ૧૪, ૧૪ પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા.૧, પૃ. ૧૮૩-૧૮૫,
૧૮૭-૧૮૮ દર્શનવિજય, (૧) જગદ્ગુરુકા અષ્ટક (હિં.), કડી ૮
પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૩૦ (૨) જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજીકી બડી પૂજા (હિં.),
. પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૧-૬ દર્શનવિજય, “વિજયતિલકસૂરિનો રાસ' અંતર્ગત શ્રી હીરસૂરિવિષયક પદ્યાશો (ગુ.),
કડી ૨૨૫-૨૯૦, ૩૩૫-૩૬૬
પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૯૮-૩૦૬ દીપવિજય, ‘સોહમ કુલ પટ્ટાવલી રાસ-અંતર્ગત શ્રી હીરસૂરિ વિષયક પદ્યાશો (ગુ.)
પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૫-૨૯૭ દેવચંદ્ર, હીરવિજયસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૭
પ્રકાશિત : હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૪૮ દેવવિજય, (૧) હીરવિજયસૂરિશૂભની ભાસ (ગુ), કડી ૫, લે.સં. ૧૯મું શતક