________________
१७
અજ્ઞાત, “વીરવંશાવલી' અંતર્ગત શ્રી હીરવિજયસૂરિ વિષયક ગદ્યાંશ (ગુ.)
પ્રકાશિત : “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૩૧૫-૩૧૭ આણંદ, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૧૯, લે.સં. ૧૯મું શતક
હસ્તપ્રત : લા.દ.ખ. ૮૪૦૬ (૮), પત્ર ૮-૧૦ આનન્દહર્ષ, હીરસૂરિસક્ઝાય / રાજ્યમાન સક્ઝાય (ગુ.), કડી ૧૫
હસ્તપ્રત : પાટણ-૬૪૨૧, પત્ર ૧
પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૨૩-૨૨૪ ત્રદ્ધિવિજય, જગદ્ગુરુજીકી છોટી અષ્ટપ્રકારી પૂજા (હિં.)
પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૧૭-૨૩ 28ષભદાસ, (૧) હીરવિજયસૂરિરાસ (ગુ.), કડી ૩૧૩૪, ઢાળ ૧૧૦, ૨.સં. ૧૬૮૫.
હસ્તપ્રત : લા.દ. ૧૧૩૨૦, પત્ર ૧-૯૮: વી.ઉ.ભં. પત્ર ૧-૧૪૮ પ્રકાશિત ઃ ૧. “આનંદ કાવ્ય મહોદધિ'ભા-૫, દે.લા. જૈન
યુ.ફંડ, મુંબઈ, ૧૯૧૬ ૨. “શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજય
સૂરિરાસ, સંપાદક અને ભાવાનુવાદક આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિજી, શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક
સભા, અમદાવાદ, સં.૨૦૫૪ (ઈ.સ. ૧૯૯૮) (૨) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ (ગુ.), કડી ૨૯૪, ૨.સં.૧૬૮૪ (૩) “કુમારપાળ રાસ' અંતર્ગત શ્રી હીરસૂરિ વિષયક ઢાળ (ગુ.)
પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૧૨-૩૧૩ કનકવિજય, શ્રી હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૧૧
પ્રકાશિત ઃ ૧. “ઐતિ. સાયમાલા', પૃ. ૬.
૨. “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૦૦-૨૦૧ કાનજી મુનિ, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૯
હસ્તપ્રત : પાટણ ૬૪૦૭ (૪), પત્ર ૩
પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૩૭ કુશલવર્ધન, (૧) શ્રી હીરસૂરીશ્વર સ્વાધ્યાય (ગુ.), કડી ૨૧
. પ્રકાશિત : “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨પ૨-૨૫૩ (૨) શ્રી વીરજિનસ્તુતિ (ગુ.), કડી ૪
પ્રકાશિત : “હીરસ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૯૦ કુશલવર્ધનશિષ્ય, હીરવિજયસૂરિ સ્વાધ્યાય, (ગુ.), કડી ૧૨
હસ્તપ્રત : પાટણ-૩૫, પત્ર ૧
પ્રકાશિત : હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૨૮-૨૨૯ કુંઅરવિજય, હીરવિજયસૂરિ સલોકો (ગુ.), કડી ૮૧
હસ્તપ્રત : પાટણ-૧૧૯૪૦ પ્રકાશિત ઃ ૧. “જેન ઐતિ. ગૂ. કાવ્યસંચય'