________________
પ્રશ્ન - ૪ એવો ક્યો સમાનસ્વર છે કે જેની પછી સ્વસમાનસ્વર આવ્યો હોય તો પણ આ નિયમ ન લાગે ?
ઉત્તર - ૪ અપદમાં રહેલો એ એવો સમાનસ્વર છે કે જેના પછી સ્વસમાનસ્વર એવો મ આવ્યો હોય તો પણ આ નિયમ ન લાગતાં પા.૪ નિ. ૧ લાગીને અપદનો લોપાય છે. દા. ત. નમ્++બ્લિ=નમન્તિ થશે પણ નમતિ નહીં થાય.
પ્રશ્ન -૫ નિ.૪ માં કહ્યું છે કે “ક્રિયાપદની સાથે સીધો સંબંધ જે રાખે તેને મુખ્યનામ કહેવાય.” તો સીધો સંબંધ એટલે શું?
ઉત્તર - ૫ “સીધો સંબંધ” એટલે તે તે ક્રિયાને અનુરૂપ ચેષ્ટાઓ જેમાં દેખાય છે તેને મુખ્યનામ કહેવાય છે દા.ત. રમેશ જાય છે. અહિં જવાની ક્રિયાને અનુરૂપ પગ ઉપાડીને મૂકવો, પગનું હલન-ચલન વિ...ચેષ્ટાઓ રમેશમાં દેખાય છે માટે રમેશ એ જવાની ક્રિયા સાથે સીધો સંબંધ રાખતું નામ કહેવાય છે તેથી તેને મુખ્યનામ કહેવાય. ટૂંકમાં -ક્રિયાનો કર્તા જે હોય તેને મુખ્યનામ કહેવાય. દા.ત. સોની હાર બનાવે છે. તો અહિં હાર બનાવવા માટે સોનું ટીપવું તેને ઘાટ આપવો. વિ...ક્રિયા સોનીમાં દેખાય છે માટે બનાવવાની ક્રિયા સાથે સીધો સંબંધ રાખતું નામ સોની છે. તેથી તેને મુખ્યનામ કહેવાય છે. અને એ મુખ્યનામને પ્રથમ વિભક્તિ થાય છે. '
- (પાઠ-૧૮)
પ્રશ્ન - ૧ નિ.૧નાં થોડા ઉદાહરણો જણાવો. ઉત્તર - ૧ (૩) રીમદ્ + અપિ = રામોડા |
(૨) સન્ + અદમ્ = સોડમ્ | | (રૂ) ધન્યત્ + અગ્નિ = ધન્યોક્ષિ !
(૪) નમસ્ + અસ્તુ = નમોડસ્તુ 1 વિ.. પ્રશ્ન - ર નિ. ૨ કેટલી રીતે લાગે ?
ઉત્તર - ૨ નિ. ૨ બે રીતે લાગે (૧) પ (૨) ઓમ હોય તો તે મનો લોપ થાય. દા.ત. વડધુના છતિ, રામોત્રાતિ |