________________
વ્યાખ્યાને આધારે અહીં રમી વગેરે (કર્તા-કર્મવિ. કારકો) વિશેષણ બને છે. આવા વિશેષણોસહિતનું જે ક્રિયાપદ હોય તે વાક્ય સંજ્ઞક થાય. દા.ત. ધ ક્ષતિ... ધર્મ રક્ષણ કરે છે. તો અહીં રક્ષણ કરવાનાં અર્થમાં ધર્મ શબ્દ વધારો કર્યો હોવાથી ધર્મ શબ્દ વિશેષણ કહેવાય છે. માટે આખું વિશેષણસહિતનું ક્રિયાપદ વાક્ય બને છે... (૨) વિશેષણરહિતનું (માત્ર) ક્રિયાપદ પણ વાક્ય કહેવાય છે. દા.ત. નમ... તું નમસ્કાર કર... અહીં કર્તા વગેરે કોઈ જ વિશેષણો નથી માત્ર ક્રિયાપદ છે. તેની પણ વાક્યસંજ્ઞા કરવામાં આવે છે. (૩) માત્ર વિશેષણો સહિત જે હોય... ક્રિયાપદ ન હોય તો એને પણ વાક્ય કહેવાય છે. દા.ત. શીનં તવ અનÇાર: સદાચાર તારો શણગાર (હો..) અહીં મતુ નો અર્થ અધ્યાહારથી સમજી લેવાનો હોય છે. આ રીતે ક્રિયાપદ વિનાનાં શબ્દસમૂહની પણ વાક્યસંજ્ઞા કરવી. આ
પ્રમાણે ૩ રીતે વાક્ય બને છે.. પ્રશ્ન-૨ વાક્યસંજ્ઞા કરવાનું કારણ શું ? એમને એમ શબ્દો રાખીએ તો
પણ અર્થ તો નીકળવાનો જ છે ને ? જવાબ-૨ યુH-અમદ્ નાં દ્વિતીયા-ચતુર્થી–ષષ્ઠી વિભક્તિમાં વા, મા વગેરે
આદેશ થાય છે. તે જો એક વાક્યમાં હોય તો જ થાય છે. બે વાક્ય જુદા થઈ જતા હોય તો થતાં નથી. અહીં વાક્યસંજ્ઞા કરવાથી એક વાક્ય બનશે.... અને એક વાક્ય થવાથી ધર્મો યુપ્તાનું રક્ષતુ ની જગ્યાએ થર્મો : રક્ષતુ ધર્મ તમારું રક્ષણ કિરે. યુષ્માન્ જગ્યાએ વસ્ આદેશ થાય એ રીતે ચોથી-છઠ્ઠી
વિભક્તિમાં પણ જાણી લેવું. પ્રશ્ન-૫ નોઃ રૂપની સિદ્ધિ કેટલી રીતે થાય ? કેવી રીતે ? જવાબ-૫ નોઃ રૂપ કુલ ૧૨ રીતે થાય.. રૂદ્રમ્ સર્વનામ. સ્ત્રી. પુ. નપું.
માં ષષ્ઠી-સપ્તમી દ્વિવચનનાં બોસ્ પ્રત્યય પર છતાં નિયો: રૂપ થાય. એટલે કુલ-૬ તથા તત્ સર્વનામનાં પુ.સ્ત્રી નપું. માં ષ.સ. દ્વિ.વ. નાં કોસ્ પ્રત્યય પર છતાં નિયો: રૂપ થાય છે. કુલ-૬ એટલે રૂદ્રમ્ ૬ + ૬ પતર્ નાં એમ કુલ-૧૨ રીતે નિયો: રૂપની સિદ્ધિ થાય છે...
|| મર્દ નમ: |
૧૮૭