________________
(૫) ન ગૃહ – અસ્પૃહા – લાલસાનો અભાવ (૬) ન માનીમ્ - અનનિયમ્ - આળસનો અભાવ (૭) શૂળ - મનસૂMિ - આંસુઓનો અભાવ (૮) ને ઔષધન - ગનૌષધાનિ - ઔષધિનો અભાવ , (૯) ન તયા - મયા – દયાનો અભાવ (૧૦) ને શરમ્ - અશરણમ્ - શરણનો અભાવ (૧૧) ગાયુઃ - અનાયુઃ - આયુષ્યનો અભાવ
ત્રસ (પુ.) હાલતાં-ચાલતાં જીવો. રૂર્ત (સ્ત્રી.) પૃથ્વી... માની (નપું) આળસ.
કર્મધારય તપુરુષ સમાસ . . પ્ર. ૧ કર્મધારય તપુરુષ સમાસ તથા વિગ્રહ કેવી રીતે થાય ? " જ. ૧ જ્યાં વિશેષણ-વિશેષ્યભાવ દેખાતો હોય ત્યાં આ સમાસ થાય છે અને ઉત્તરપદની પ્રધાનતા હોય છે. પૂર્વપદને ઉત્તરપદ પ્રમાણે અનુસરવું પડે છે. આ સમાસનાં ઘણા પ્રકારો છે. એ આગળ બતાવશે. અહીં તો માત્ર એક જ વિશેષણ-વિશેષ્યનાં સમાસનો-વિશેષણ પૂર્વપદ કર્મધારય સમાસ જ બતાવ્યો છે. તેનું ટૂંકુ નામ છે વિ.પૂ.ક.
દા.ત. લાલ ઘોડો પાણી પીવે છે. અહીં પાણી પીવાની ક્રિયા ઘોડો કરે છે. અને લાલ (વિશેષણ) શબ્દ ઘોડા ને અનુસરે છે. માટે ક્રિયાનો આધાર બન્ને શબ્દ બને છે..
વિ.પૂ.ક. સમાસનો વિગ્રહ ચાર રીતે થાય છે. તે આ રીતે... (૧) વિશેષણ+વ+તત્ સર્વનામનું વિશેષ્ય પ્રમાણેનું રૂપ + વિશેષ્ય + ૨ (૨) વિશેષણ + 9 + રૂદ્રમ્ નું રૂપ + વિશેષ્ય + 4 (૩) વિશેષણ + 9 + અર્ નું રૂપ + વિશેષ્ય + 4 (૪) વિશેષણ + વિશેષ્ય
વિગ્રહમાં વિશેષણ વિશેષ્ય પ્રથમ વિભક્તિમાં જ આવે છે. વચન તો સમાસ કરનારની વિવફા પ્રમાણે વાપરી શકાય છે.
૧૫૪