________________
શોમાં પશ્યન્તા સ્ત્રીઓ વનની શોભાને જુવે. અવસરનો ખ્યાલ - (૧) અધુના વં સંસ્કૃતં પઢા હમણાં તું સંસ્કૃત ભણ.... (૨) મિત્રાળ ! અથ સંસારું પરિત્યવતું ગૃહાનિચ્છતા હે મિત્રો ! હવે સંસારનો ત્યાગ કરવા માટે ઘરમાંથી નીકળો.
कुमारोत्तिष्ठ शय्याया, आलस्यं मुञ्च सत्वरम् । मुखं प्रक्षालय स्नानमाचर प्रणम प्रभुम् ॥ १ ॥ पाठशाला समं मित्रैर्गच्छ पठ नु पुस्तकम् ।
પર્વ સમાવિશાત્ પુત્ર, તાત: પુત્રહિતે રતઃ | ૨ || ' હે કુમાર ! પથારીમાંથી ઉઠ... જલ્દીથી આળસને છોડી દે... મોટું ધોઈ નાંખ. સ્નાન કર. પરમાત્માને નમસ્કાર કર... મિત્રોની સાથે પાઠશાળા જા... પુસ્તક વાંચ. આ પ્રમાણે પુત્રનાં હિતમાં રમતાં પિતાએ પુત્રને આદેશ કર્યો. (૧-૨) (૩) ધી વરત ધર્મ, સત્યં વે ત મામૃતમ્ |
दीर्घं पश्यत मा हुस्वं,. परं पश्यत मापरम् ॥ ३ ॥ * * - ધર્મનું આચરો... અધર્મને નહીં... સાચું બોલો, જુઠું નહીં. લાંબુ જુઓ... ટુંકુ નહીં. પરને = પરમાત્મતત્ત્વને જુઓ બીજાને નહીં...
શા (સ્ત્રી.) પથારી, માતરા (નપુ.) આળસ સત્વરમ્ (અવ્યય)જલ્દી... અમૃત (વિ.) જુઠું. પર (કું.) પરમતત્ત્વ અપર (વિ.) બીજું
-
- (પાઠ-૪૩)
પ્રશ્ન-૧ સમાસ એટલે શું ?
ઉત્તર-૧ સમ્ = સારી રીતે (બીજા પદની સાથે એકરૂપે) માસ = બેસી જવું. કોઈ પણ એક નામ (પદ) પોતાની સાથે સંબંધ ધરાવતા બીજા નામની સાથે જોડાઈને એકપદ રૂપે બને તે સમાસ કહેવાય.
૧૪૧