________________
= (પાઠ-૩૪)
પ્રશ્ન - ૧ નામ કેટલા પ્રકારે ? ક્યા ક્યા ?
ઉત્તર - ૧ નામ બે પ્રકારે છે. (૧) સ્વરાન્તનામો રામ,મુનિ, માનું કરી-વધુ, પિતૃ વિ. (૨) વ્યંજનાંતનામો - ગતિ, વૃધ, આયુ, રોગ, છેષ, વા, મ, પથર્ વિ...
પ્રશ્ન - રનિ.૧ શા માટે ? પા. ૧૬ નિ.૧થી પદ બને જ છેને? | ઉત્તર - ૨ પા.૧૬.નિ.૧. તે-તે વિભક્તિનાં પ્રત્યય લાગ્યા પછી પદ કહેવાય છે. એમ કહે છે.... જ્યારે આ નિયમ ૨ સિવાયનાં વ્યંજનાદિ પ્રત્યય સામે આવ્યા હોય ને એ નામ પદસંજ્ઞાવાળું થાય એમ કહે છે. જો આ નિયમ ન આપ્યો હોત તો મસત્ નાં સ્ નો ર્ ન થાત.... એવી જ સતે યુદ્દ શબ્દનાં ૬ નો ર્ ન થાત. મી -પુષ્યામ્ આવા અનિષ્ટ રૂપો થાત.. એવું ન થાય. મા -યુષ્યામ્ આવા શુદ્ધરૂપો સિદ્ધ કરવા માટે આ નિયમ બનાવ્યો છે. || પ્રશ્ન - ૩ નિ.૪ ક્રોધ-દ્રોહ-ઈષ્ય-અસૂયા એટલે શું ?
: ઉત્તર - ૩ ક્રોધ - સહન કરવાની અશક્તિ. ગુસ્સો.... . દ્રોહ – બીજાને મારી નાંખવાનાં | દગો કરવાનાં પરિણામ (બુદ્ધિ) - ઈર્ષ્યા – બીજાની બાહ્ય (ધનધાન્યાદિ) અત્યંતર (સદ્ગણો) સંપત્તિને જોઈને થતી ચિત્તની મલિનતા... (બીજાનું સારું જોઈ ન શકવું તે)
- અસૂયા - બીજાનાં ગુણોમાં પણ દોષ બતાવવા તે. આવા અર્થમાં વર્તતાં ધાતુનાં યોગમાં જેની ઉપર ક્રોધાદિ કરાતાં હોય એ નામને ચતુર્થી વિભક્તિ લાગે.. - પ્રશ્ન -૪ નિ.૪ ન આપ્યો હોત તો ક્યા નિયમથી કઈ વિભક્તિ થાત ? - ઉત્તર - ૪ જો નિયમ ૪ ન આપ્યો હોત તો કર્મ અર્થમાં પા.૨૦ નિં.૩ થી દ્વિતીયા વિભક્તિ થાત.
૧૧૭