________________
દેવવંદન વિધિ
જંકિંચિ સૂત્ર:- જંકચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ બિંબાઈ તાઈ સવાઈ વંદામિ ૧.
શ્રી નમુત્થણ વા શસ્તવ સૂત્ર:- નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે.૧. આઈગરાણ, તિત્યયરાણ, સયંસંબુદ્ધાણં. ૨. પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ. ૩. લોગરમાણે, લોગનાહાણ, લોગડિઆણં, લોગપઈવાણ, લોગપજ્જો અગરાણ. ૪. અભયદયાણ, ચબુદયાણું, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણું. ૨. ધમ્મદયાણ, ધમસાણં, ધમ્મનાયગાણે, ધમ્મસારહીણ, ધમવરચારિતચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિયટ્ટ-છઉમાણ. ૭. જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોહાણ, મુત્તાણું મોઅગાણું. ૮. સવલૂર્ણ, સવદરિસીણં, સિવ-મહેલ-મરુઅમખંત-મખિય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગએ કાલે, સંપઈ એ વટ્ટમાણા, રાત્રે તિવિહેણ વંદામિ. ૧૦ (પછી ઉભા થઈને)
: અરિહંત ચેઈચાણં સૂત્ર - અરિહંત ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિઓએ, બોકિલાભવત્તિઓએ, નિરુવસગ્ગવત્તિઓએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. .
અન્નત્થ ઉસસિએણે સૂત્ર - અન્નત્ય ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણે, છીએણે જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિ અંગ-સંચાલેહિ, સુહમેહિ ખેલ-સંચાલેહિ, સુહમેહિ દિઠિસંચાલેહિ. ૨. એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણે ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. પ. (એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને “નમો અરિહંતાણં” બોલી)
નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય’ કહી પ્રથમ થાય કહેવી.