________________
આરાધના વિધિ પટુ માસે એમ કીજીયેજી, ઓળી એક સુજાણ, પડિકમણાં દોય ટંકનાજી, પડિલેહણ બે વાર. મન ૯ દેવવંદન ત્રણ ટંકનાજી, દેવ પૂજે ત્રિકાલ, ગુણણું ગણો મન થિર કરીજી, ગુરુવૈયાવચ્ચ સાર. મન, ૧૦ તપથી સવિ સંકટ ટલેજી, તપથી જાય કુલેશ, તપથી મનવાંછિત ફલેજી, દુઃખ ન પામે લેશ. મન. ૧૧ શુદ્ધ મને આરાધતાંજી, તીર્થંકર પદ જાસ, મોહનમુનિના હેમને જી, ઘો સમકિત ગુણપાસ. મન૧૨
( શ્રી 11શરવાજા 9 રહી || ૨ હરે મારે પ્રણમું સરસ્વતી, માંગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા, ગાઈશું રે લોલ, હાંરે મારે પ્રથમ અરિહંત પદ, લોગસ્સ ચોવીશ જો, બીજે રે સિદ્ધ સ્થાનક, પંદર ભાવશું રે લોલ. ૧ હાંરે મારે ત્રીજે પવયણ ગણો, લોગસ્સ પીસ્તાલીશજો, ચોથે રે આયરિયાણં, છત્રીશનો સહી રે લોલ, હાંરે મારે થેરાણે પદ, પાંચમે દશ ઉદાર જો . છઠે રે વિઝાયાણં, પચવીશનો સહી રે લોલ. ૨ સાતમે નમો લોએ, સવ્વસાહૂણં સત્તાવીશ જો, આઠમે નમો નાણસ્સ, પંચ ભાવશું રે લોલ, હાંરે નવમે દરિસણ, સડસઠ મનને ઉદાર જો, દશમે નમો વિણયમ્સ, દશ વખાણીયે રે લોલ. ૩ હાંરે અગ્યારમે નમો, ચારિતસ્સ સિત્તેર જો, બારમે નમો બંભસ્મ, નવ ગણો સહી રે લોલ, હાંરે કિરિયાણું પદ, તેરમે વલી પચવીશ જો, ચૌદમે નમો તવસ્સ, બાર ગણો સહી રે લોલ. ૪ હાંરે પંદરમે નમો, ગોયમસ અઠાવીશ જો, નમો જિણાણે ચઉવીશ, ગણશું સોલમે રે લોલ,