________________
આરાધના વિધિ
૪૦ શ્રી વ્યવહારછેદસૂત્ર
થતજ્ઞાનાય નમઃ ૪૧ શ્રી પંચકલ્પછેદસૂત્ર
તજ્ઞાનાય નમઃ ૪૨ શ્રી જીતકલ્પછેદસૂત્ર
શુતજ્ઞાનાય નમઃ ૪૩ શ્રી મહાનિશીથછેદસૂત્ર
ચુતજ્ઞાનાય નમઃ ૪૪ શ્રી નંદીસૂત્ર
શ્રુતજ્ઞાનાય નમઃ ૪૫ શ્રી અનુયોગદ્વારસૂત્ર
શ્રુતજ્ઞાનાય નમઃ ૪૬ શ્રી સ્વાદસ્તિભગંપ્રરૂપકાય સ્યાદ્વાદ
શુતજ્ઞાનાય નમઃ ૪૭ શ્રી સ્યાદ્નાસ્તિભંગારૂપકાય સ્યાદ્વાદ
કુતજ્ઞાનાય નમઃ ૪૮ શ્રી સ્વાદસ્તિનાસ્તિભંગપ્રરૂપકાય સ્યાદ્વાદ શુતજ્ઞાનાય નમઃ ૪૯ શ્રી સ્વાદસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ ૫૦ શ્રી સ્યાહ્નાસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ ૫૧ શ્રી સ્વાદસ્તિનાસ્તિવિક્તવ્યભંગમરૂપકાય સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાય નમઃ - આ પદનું બીજું નામ અપૂર્વ શ્રુતપદ પણ છે. આ પદનું ધ્યાન ઉજવલ વર્ષે કરવું. આ પદની આરાધનાથી સાગરચંદ્ર તીર્થકર પદ પામેલ છે. આ પદની મહત્તાસૂચક નીચે જણાવેલ પાંચ ગાથાઓનો અર્થ નીચે લખ્યો છે. તે વિચારવો. કથા પૃષ્ઠ નં. ૧૩૦માં જુઓ.
सूत्रस्याऽर्थोभयस्याऽप्य-पूर्वस्याऽतिप्रयत्नः । अन्वहं यदुपादानं, स्थानमष्टादशं हि तत् ॥१॥ नाणेण सव्वभावा, बुझंति सुहुमबायरा लोए । • तम्हा नाणकुसलेण, सिक्खिअव्वं पयत्तेण ॥२॥
अपूर्वज्ञानग्रहणमहती कर्मनिर्जरा सम्यग्दर्शननैर्मल्यात्, कृत्वा तत्त्वप्रबोधनम् छट्टट्ठमदसमदुवालसेहिं, अबहुसुअस्स जा सोही । इत्तो अ अणंतगुणा, सोही जिमियस्त नाणिस्स ॥४॥ अपूर्वज्ञानग्रहणात् तीर्थकृत्पदमुत्तमं लभते भावनायोगे, प्राणिः सागरचन्द्रवत्
|