________________
૨૪
શ્રી વીશસ્થાનક તપ
૪૫ અન્યદર્શનિગૃહીતજિનપ્રતિમા નમનત્યાગરૂપ
શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ મિથ્યાદર્શનિસહસંલાપત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૭ મિથ્યાદર્શનિસહઆલાપત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૮ મિથ્યાદર્શનિનાં આહારદાનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૪૯ મિથ્યાદર્શનિનેનાં વારંવારઆહારાદિદાનત્યાગરૂપ
શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ રાયાભિયોગેણે આગારવાનું
આહારાદિદાનત્યાગરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૧ બલાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ પર ગણાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૩ દેવાભિયોગેણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમ: ૫૪ ગુરુનિષ્ણદેણે આગારવાનું છે. શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૫ વિત્તિકાન્તારણે આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ પ૬ ધર્મરૂપવૃક્ષસ્ય મૂળભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ
મોક્ષરૂપનગરસ્ય ધારભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૮ ધર્મરૂપવાહનસ્ય પીઠભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૯ વિનયાદિગુણસ્ય આધારભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૦ ધર્મરૂપ અમૃતસ્ય પાત્રભૂત શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૧ રત્નત્રયીણાં નિધાનભૂત * શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૨ “અસ્તિ આત્મા” ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ
નિત્યાનિત્ય આત્મા’ ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૪ “જીવઃ કર્મણ કર્તા ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૫ “જીવઃ કર્મણોઃ ભોક્તા” ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૬ “અસ્થિ જીવસ્ય મોક્ષ' ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૬૭ “મોક્ષમ્ય અસ્તિ ઉપાયઃ' ઈતિ નિર્ણયરૂપ શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ
આ પદનું ધ્યાન ઉજ્જવલ વર્ષે કરવું. આ પદનું આરાધન કરવાથી શ્રી હરિવિક્રમરાજા તીર્થકર થયા છે. કથા પૃષ્ઠ નં. ૧૦૬માં જુઓ.