________________
શ્રી નેમિ—વિજ્ઞાન—કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી – ૬
|| શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ॥ ।। શ્રી ગૌતમ સ્વામિને નમઃ |
પરમોપાસ્ય શ્રી વિજય નેમિ–વિજ્ઞાન–કસ્તૂરસૂરીશ્વરેભ્યો નમઃ
તીર્થંકર પદ પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ તપ
શ્રી વીશસ્થાનક તપ આરાધના વિધિ
કથાઓ સહિત
-- પ્રેરણા ઃ
૫.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ.આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
-: સંપાદક ઃ
ગણિવર્ય શ્રી કૈલાસચંદ્ર વિ.મ.સા.
-- પ્રકાશક :
ગુરુગુણાનુરાગી ભક્તવર્ગ...
-: આધારશીલા :સ્વ. ભૂરિબેન વ્રજલાલ માણેકચંદશાહ પરિવાર (પ.પૂ. ગણિ કૈલાસચંદ્ર વિ.ના સંસારી માતુશ્રી)
-: આધારસ્તંભ :સ્વ. મંજુલાબેન ચંદુલાલ અમરચંદમહેતા પરિવાર