________________
૪
શ્રી વીશસ્થાનક તપ
ચોરિક્કે મે હૂણં દવિણમુચ્છ, કોહં મારૂં માર્યાં, લોભં પિજ્યું તહા દોસ (૮) કલહું અભખાણં, પેસુત્રં ૨ઈ અરઈ સમાઉત્ત, પરપરિવાર્ય માયા મોરું મિચ્છત્તસલ્લું ચ. (૯) વોસિરિસ ઈમાંઈ મુખમગ્ગસંસગ્ગ વિગ્ધભૂઆઈ, દુર્ગાઈ નિબંધણાઈ અટ્કારસ પાવઠાણાઈ (૧૦) એગોહં નત્ચિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ, એવં અદીણ મણસો, અપ્પાણમણુસાસઈ. (૧૧) એગો મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ, સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગ લક્ષાણા. (૧૨) સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખપરંપરા, તન્હા સંજોગસંબંધ, સર્વાં તિવિહેણ વોસિરિઅં, (૧૩) અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો, જિણપત્રતં તત્ત્ત, ઈઅ સમ્મત્ત મએ ગહિઅં. (૧૪) (આ ૧૪મી ગાથા ત્રણ વાર · બોલવી પછી હાથ જોડી સાત નવકાર ગણીને નીચેની ગાથા કહેવી.) ખમિઅ ખમાવિઅ, મઈ ખમૃહ સવ્વહ જીવનિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુઝહ વઈર ન ભાવ. (૧૫) સવ્વ જીવા કમ્મવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુજ્તવિ તેહ ખમંત (૧૬) જં જે મણેણ બદ્ધ, જે જં વાએણ ભાસિયું પાવું, જે જં કાએણ કર્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સ (૧૭)
સ્થાપનાચાર્યજી પડિલેહવાના ૧૩ બોલ :- ૧. શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ, ૨. જ્ઞાનમય, ૩. દર્શનમય, ૪. ચારિત્રમય, ૫. શુદ્ધ શ્રદ્ધામય, ૬. શુદ્ધ પ્રરુપણામય, ૭. શુદ્ધ સ્પર્શનામય, ૮. પંચાચાર પાળે, ૯. પળાવે, ૧૦. અનુમોદે, ૧૧. મનોગુપ્તિ, ૧૨. વચનગુપ્તિ, ૧૩. કાયગુપ્તિએ ગુપ્તા. ,
મુહપત્તિના ૫૦ બોલ :
૧
સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દહું (દ્રષ્ટિ પડિલેહણાના પ્રથમ સાત બોલ છે.) સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિ
૩
૩ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિ રાગ પરિહ ૩ સુદેવ, સગુરુ, સુધર્મ-આદ કુદેવ, કુગુરુ, કુધર્મ-પરિહ.
જ્ઞાન, દર્શન ચારિત્ર-આદર્યું.
જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના-પરિહતું.
૩
૩
૩ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-આદરું.
૩
મનદંડ, વચનદંડ, કાયદંડ-પરિહતું.
૨૫