________________
વિ. સં. ૨૦૫૨ ભાદરવા સુદ ૧૧ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ સ્વર્ગારોહણ ચતુઃશતાબ્દી વર્ષ પ્રસંગે રામનગર-સાબરમતીમાં લેવાયેલ પ્રશ્નપત્ર
હીપ્રશ્ન
પ્રશ્ન : ૧ : કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલીજગ્યા પૂરો
:
(૧) શત્રુંજયની યાત્રા કરવાના આગલા દિવસે હીરસૂરિ મહારાજે. મંદિરમાં રાત્રિ વ્યતીત કરી હતી. (વિષ્ણુ, કેસરિયાજી, શિવ)
(૨) હીરસૂરિ મહારાજ કાળધર્મ પામી...............દેવલોકમાં પધાર્યા. (સૌધર્મ, ઇશાન, સનત્કુમાર):
(૩) ગુજરાત તરફ પાછા ફરતાં હીરવિજયસૂરિને. વિજયસેનસૂરિ મળ્યા.
ગામે
(નાગોર, સિરોહી, પાટણ)
(૪) ખંભાતમાં સોની તેજપાલે શ્રીહીરવિજયસૂરિ મહારાજના હાથે............ જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલ. (અજિતનાથ, શાંતિનાથ, અનંતનાથ)
(૫)હીર સૂ. મ. રોજ,
”નો સ્વાધ્યાય કરતા.
(ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ)
(૬) હીર સૂ. મહારાજે ચિંતામણી આદિ ગ્રંથોનો અભ્યાસ. (દેવગિરિ, શિરોહી, નાગોર) (૭) હીર સૂ. મહારાજે સ્વજીવનકાળ દરમિયાન..............જન
ગામમાં કરેલ.
મંદિરોની પ્રતિષ્ઠા કરી હતી.
(૧૦૮, ૫૦, ૫૦૦)
.નામના
(૮) વિજયસેનસૂરિ મહારાજે સૂરતમાં.... દિગંબરાચાર્યને શાસ્ત્રાર્થમાં નિરુત્તર કર્યા હતા. (વિદ્યાનંદ, ભૂષણ, એલાચાર્ય)
..દ્વારા મળેલ પુસ્તકો
(પદ્મસુંદર ગણિ, પં. રત્નસુંદર ગણિ, શ્રી દેવસુંદર ગણિ.)
(૯) અકબરે હીરસૂરિ મહારાજને .............. અર્પણ કર્યા.