________________
ડ
ડ
ડ
ડ
ડ
ડ
ડ
હો હો હો હો હ
છે તો દર ભાદરવા સુદ-૧૧ના આંબાના ઘણા ઝાડ ઉપર કેરીઓ આવતી " | હતી, અત્યારે નહિ નહિ તો ત્રણથી ચાર ઝાડ પર ભાદરવા સુદ-૧૧ના ના જ કેરીઓ આવી જાય છે. આ સિવાય પણ તેમણે કેટલીક વાતો કરી. આ છે આ બધું જોયા પછી, સાંભળ્યા પછી દિલમાં એવું થયા કરતું કે નિ જગદ્ગુરુને શ્રદ્ધાંજલી આપવી. આ શ્રદ્ધાંજલી ચીરકાલ સ્થાયિની બની છે જ રહે એ માટે એમના જીવનને લગતી છપાયેલી, છૂટી છવાઈ જ જ વિવિધભાષીય કૃતિઓને પુનઃ સંપાદિત કરવી એવું નક્કી કર્યું. લગભગ | . ૧૦/૧૫ કૃતિઓ મળી. આ તમામ કૃતિઓને વ્યવસ્થિત સંપાદિત કરી જ આ પ્રેસમાં આપી. મુફરીડિંગ ચાલુ થયું. જ તે દરમિયાન ખાનપુર-અમદાવાદના સુ. કાંતિભાઈ મળવા આવ્યા.. જ વાતમાંથી વાત નીકળી. એમણે જણાવ્યું કે બે વર્ષ પૂર્વે પાલિતાણામાં જ જ પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂ. મ.ની પ્રેરણાથી અમે હીરવિજયસૂરિ મહારાજનો જ જ એક સેમિનાર ગોઠવેલો. તેમાં કેટલાક નિબંધો અને એકાદ બે અપ્રગટ
કૃતિઓ આવી છે. આપને ઉપયોગમાં આવે તો તેનો ઉપયોગ કરો. જ સાથે એમણે મને હીરવિજયસૂરિ મહારાજના જીવનને લગતી-સ્પર્શતી જ જ વિવિધકáક રચનાઓનું લિસ્ટ આપ્યું. - આ એ જોતા એમ લાગ્યું કે આ તમામ કૃતિઓને મેળવી, વ્યવસ્થિત જ સંપાદિત કરીને જ આ ગ્રંથ બહાર પાડવો. પછી તો અલગ અલગ જ જ જ્ઞાનભંડારો અને હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંથી આવી રચનાઓ શોધતો જ જો ગયો, ભેગી કરતો ગયો. જેમ જેમ શોધતો ગયો તેમ તેમ નાની-મોટી, ત્રિ સિ ગદ્ય-પદ્ય, સંસ્કૃત-પ્રાકૃત, હિંદી-ગુજરાતી, પ્રગટ-અપ્રગટ એવી અનેક જ | કૃતિઓ પ્રાપ્ત થતી ગઈ. ગર્ભસ્થ શિશુ જેમ પ્રત્યેક દિવસે વૃદ્ધિ પામે છે. જ તેવી આ ગ્રંથની હાલત થઇ. ચારેબાજુથી એટલી બધી કૃતિઓ આવી જ ત્ર કે ગ્રંથનું કદ ઘણું મોટું થઈ ગયું. વાંચવામાં સરળતા રહે એ ગણતરીથી જ જે બે ભાગમાં ડીલીવરી કરવી એવું નક્કી કર્યું આ ગુજરાતી કૃતિઓને પ્રથમ ભાગમાં સ્થાન આપ્યું છે. પ્રાકૃત / સંસ્કૃત જ જ અને હિંદી કૃતિઓને દ્વિતીય ભાગમાં સ્થાન આપ્યું. જ પ્રસ્તુત બીજા ભાગમાં અમે પાંચ વિભાગ પાડ્યા છે. જેના પ્રથમ આ વિભાગમાં જગદ્ગુરુશ્રી અંગે રચાયેલ પ્રાકૃત કૃતિઓનું સંકલન કર્યું મિ છે. બીજા વિભાગમાં સ્વતંત્ર સંસ્કૃત કૃતિઓ તેમજ કેટલાક ગ્રંથો અને જ
* હીર સૌભાગ્ય મહાકાવ્ય, હીરસુંદર કાવ્ય “શ્રી હીરવિજયસૂરિનો રાસ” જ નામની દીર્ધસ્વતંત્રકૃતિઓને અહીં સમાવી નથી.
હો હો હો
હો
હો
હો હો