________________
વિકલ્પથી થાય છે. તેથી તન્તન્યતે અહીં જ્ય પ્રત્યય પરમાં ન હોવાથી યક્ પ્રત્યય પરમાં હોવાથી] આ સૂત્રથી તન્ ધાતુના મૈં ને આ આદેશ થતો નથી. તન્ ધાતુને યક્ પ્રત્યય. કાર્ય થવાથી [જુઓ સૂ.નં. ૪-૨-૬૨] તન્તત્ત્વતે આવો પ્રયોગ થાય છે. અર્થ - વારંવાર વિસ્તારે છે. IIFI
तौ सनस्तिकि ४।२।६४॥
*
તિષ્ઠ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલાં સન્ ધાતુના અન્ત્યવર્ગનો લોપ તથા અન્યવર્ણને આ આદેશ વિકલ્પથી થાય છે. ‘તિપ્ત તૌ નામ્નિ ૫-૧-૭૧’થી સન્ ધાતુને તિ પ્રત્યય. આ સૂત્રથી સન્ ધાતુના મૈં નો લોપ. એકવાર 7 ને આ આદેશ...વગેરે કાર્ય થવાથી સ્મૃતિ: અને સતિ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી સન્ ધાતુના અન્ત્યવર્ણનો લોપ વગેરે કાર્ય ન થાય ત્યારે સન્તિ: આવો પ્રયોગ થાય છે. અહીં ‘અન્પશ્ચમ ૪-૧-૧૦૭’થી દીર્ઘ આદેશ થવો જોઈએ. એમ છતાં બૃત્તિમાં તેવો પ્રયોગ નિર્દિષ્ટ ન હોવાથી અહીં તેનો ઉલ્લેખ કર્યો નથી. અર્થ - દાની. ।।૬૪।।
૬૦