________________
‘સન્-૨૬૪ ૪-૨-૩ થી ર્ ને દ્વિત્વ.
ઉપર જણાવ્યા મુજબ અભ્યાસમાં અનાદિવ્યજ્જનનો લોપ. અભ્યાસમાં અ ને ૐ આદેશ...વગેરે કાર્ય થવાથી વિવિકાસતિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ર્ નો નિષેધ ન થાય ત્યારે વિવિધા+3+TM આ અવસ્થામાં ‘શિલ્ય ૪-૩-૦૭’થી આ નો લોપ વગેરે કાર્ય થવાથી વિધિપતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - દરિદ્ર થવાની ઈચ્છા કરે છે.
અહીં સામાન્યથી યાદ રાખવું જોઈએ કે તે તે સૂત્રથી વિધિ કે નિષેધ સ્વરૂપ કાર્ય પ્રાપ્ત હોતે છતે જ્યારે તે તે કાર્યનું વિકલ્પથી વિધાન અન્ય સૂત્રથી કરાતું હોય છે ત્યારે તે સૂત્ર વસ્તુત: તે કાર્યનો વિકલ્પથી નિષેધ કરતું હોય છે. નિષેધના વિકલ્પપક્ષમાં વિધિરૂપ કાર્ય તો તે તે સૂત્રથી સિદ્ધ જ હોય છે. આ જ આશયથી વિકલ્પથી રૂટ્ વિધાયક તે તે સૂત્રમાં પ્રથમ રૂટ્ વિનાના ઉદાહરણોનો ઉલ્લેખ છે; અને પછી ફ્રૂટ્ સહિતના ઉદાહરણોનો ઉલ્લેખ છે. એવા ઉલ્લેખ જરૂરી જ છે - એવું નથી. પરંતુ પ્રાપ્ત વિભાષા [સિદ્ધકાર્યના વિકલ્પથી વિધાન] સ્થળે સૂત્રાર્થ તો વસ્તુત: ઉપર જણાવ્યા મુજબ સમજવો જોઈએ.....ઈત્યાદિ વૈયાકરણોની સમય મર્યાદા 9.118911
૨૯૧